________________
ગાથા, ૩૭.
“ અને શેષ ૪૧ માણાને વિષે '' દેવગતિ, મનુષ્ય ગતિ, તિય ચગતિ, ૫ ચેન્દ્રિય, ત્રણ યોગ, ત્રસકાય, ત્રણ વેદ, ચાર કષાય,સાત જ્ઞાન, પાંચ સંયમ, ત્રણ દન, ભવ્ય, અભવ્ય, છ સમ્યકૃત્વ, સંજ્ઞી, આહારી, અણાહારી એ ૪૧ માર્ગણાને વિષે છ લેશ્યા હેય. અભવ્યાદિકને
અશુદ્ધ પરિણ:મહાવાથી અશુદ્ધ લેશ્યા હોવી જોઇએ, પરંતુ વ્યવહા૨ે શુભ પ્રવૃત્તિએ કરીને અને શુદ્ધ દ્રવ્યક્રિયાએ કરીને અભવ્ય નવમા ગ્રવેયક સુધી જાય છે તે માટે અને શુકલ લેશ્યા કહી છે. ગાથા. ૪૬.
૨૭૪
66
વૈક્રિયદ્રિક સહિત “ અબડ શ્રાવકની જેમ કેટલાક વૈક્રિય લબ્ધિવાળાને વૈક્રિય પ્રાર'ભના સ`ભવ છે માટે.
ગાથા. ૪૯.
આ ગાથામાં સૈદ્ધાન્તિક અને કા ગ્ર ંથિક મતાંતરોનું વર્ણન છે. (૧) સિદ્ધાન્તમાં સાસ્વાદન સમ્યક્ત્વે જ્ઞાન પણ માનેલ છે, જ્યારે કર્મ ગ્રંથકાર અજ્ઞાન માને છે. સિદ્ધાન્તમાં તેને પાઠ આ પ્રમાણે છે. નાળિ બનાળિ! નોચમાં ! नाणि वि अन्गणी वि. जे नाणी ते नियमा दु नाणी, आभिणिबोहियनाणी सुयनाणी । जे अन्नाणी ते वि नियमा दुअन्नाणी. तं जहा महअन्नाणी सुयअन्नाणी.
“વયિા ” મતે !
ભ. શ. .
(૨) હે ભગવાન્ ! બેઇન્દ્રિયો શાની છે કે અજ્ઞાની ? હે ગૌતમ ! જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે તે મતિજ્ઞાની અને શ્રુતજ્ઞ ની એ બે જ્ઞાની છે. જે અજ્ઞાની છે તે પણ નિયમા મતિઅજ્ઞાની અને શ્રુતઅજ્ઞાની એ બે અજ્ઞાની છે. અહી” જે જ્ઞાની કહ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org