________________
૨૭૧
ટીકામાં જણાવેલ છે. જ્યારે સિદ્ધાતકાર વિભંગણાને પણ અવધિદર્શન માને છે. જે વસ્તુ અગાઉ જણાવી ગયેલ છીએ. ગાથા ૩૪.
અહીં પણ અવધિદર્શનમાં મત્યજ્ઞાનાદિની વિવક્ષા કરી નથી. તે કર્મગ્રંથકારના અભિપ્રાય પ્રમાણે જાણવું. સિદ્ધાન્તમાં તો અવધિદર્શનમાં પણ મતિઅજ્ઞાન આદિને માનેલ છે. ગાથા, ૩૫.
આ ગાથામાં મનેયોગ, વચનયોગ અને કાયયોગ વિશે જીવસ્થાન: ગુણસ્થાન: યોગ: અને ઉપયોગને આશ્રયી અન્ય આચા
ની જે વિવેક્ષા છે તે બતાવેલ છે. અન્ય આચાર્યો મનયોગે બે જીવસ્થાનક તેર ગુણસ્થાનક: તેર યોગ અને બાર ઉપયોગ માને છે. અભિપ્રાય આ પ્રમાણે છે –
પહેલાં કોઈપણ જાતની વિશેષ વિવેક્ષા વગર ત્રણે યોગમાં જવસ્થાનક આદિને વિચાર કરેલ છે જેથી આગળ કહેલ વસ્તુઓ ઘટી શકે છે. જ્યારે અહીં વિશેષ વિવક્ષા પૂર્વક વિચાર કરેલ છે. અહીં પ્રત્યેક યોગ યથાસંભવ અન્યયોગોથી રહિત લઈને વિવા કરેલ છે ત્યાં કાયયોગ: મનેયોગ અને વચનયોગ રહિત ગણેલ છે,
જ્યારે વચનગ મનોયોગ રહિત અને મનોયોગ સામાન્યથી વિવસેલ છે બેઈન્દ્રિય, તે ઈન્દ્રિય અને ચઉરિદ્રિયમાં મનેયોગ રહિત વચનયોગ હોય છે. એકેન્દ્રિયમાં મનોયોગ અને વચનયોગ રહિત એકલે કાયયોગ હોય છે. મને યોગે સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત એ બે જવસ્થાનક હોય છે. અપર્યાપ્ત તે કરણ અપર્યાપ્ત સમજવે. શંકા-મન:પર્યાપ્તિ એ છેલ્લી પર્યાપ્તિ છે, અને મન:પર્યાપ્તિ પૂર્ણ થાય ત્યારે જીવ પર્યાપ્ત જ હાય અપર્યાપ્ત ન હોય તો અપર્યાપ્ત અવસ્થા કેમ ઘટે?
Jain Education International
national
For Private & Personal Use Only
www.jainelibrary.org