________________
૨૬૮ પુરુષને સંસારનાં કોઈ પ્રાણી ઉપર રાગ કે દ્વેષ ન હતો જેથી તેમને માટે આ રીતે લખી નાખે. માટે આવી બુદ્ધિભેદ કરનાર દલીલોથી જિજ્ઞાસુઓએ ભરમાવું નહી. આવી આવી દલીલ પાશ્ચિમાન્ય કેળવણીને લઈને જ જન્મ પામી છે, એ કેળવણીકારોને એક જ ઉદ્દેશ હતું કે ત્યાગપ્રધાન આર્ય સંસ્કૃતિ ભ્રષ્ટ થવી જોઈએ. અને તે જ આપણા જડવાદનો ફેલાવો થઈ શકશે. એટલે એ કેળવણી લીધેલ અને તેની અસર નીચે આવેલા કેટલાક વિદ્વાને આર્યસંસ્કૃતિને અને તેમાં પણ વનરાગના શાસનના હાર્દને સમજ્યા સિવાય આવી આવી દલીલો કરી આપણને આપણા પૂર્વ મહાપુરૂષોએ બતાવેલ આધ્યાત્મિક માર્ગથી ભ્રષ્ટ કરે છે માટે જિજ્ઞાસુઓએ આવી એકપક્ષી દલિલ ન માનતાં વિદોના સમાગમમાં આવી યોગ્ય ખુલાસો મેળવી પિતાની શ્રદ્ધાને વધારે મજબુત કરવી.
“એ વિચારવા યોગ્ય છે.” પમિક સમ્યક આહારકદિક વિના તેર યોગો હોય છે. ઉપશમ સમ્યક્ત્વ પ્રથમ સમ્યક્ત્વપ્રાપ્તિ વખતે અથવા ઉપશમશ્રેણીઓ હોય છે. પ્રથમ વખત સમ્યક્ત્વ પ્રાપ્ત કરતી વખતે ચૌદ પૂર્વના અભ્યાસ હોતો જ નથી, એટલે તે વખતે આહારદ્ધિક ન હોય. ઉપશમશ્રેણિએ ચઢેલ જીવ આહારક શરીર કરતા નથી કારણ કે ત્યાં પ્રમાદને અભાવ છે. આહારક શરીરનો આરંભ કરનાર લબ્ધિ ફોરવતા હોવાથી સુકયતેથી પ્રમાદ હોય છે, શાસ્ત્રમાં કહ્યું છે કે આહાર તુ પત્તો arguડુ ૩rvમત્તો ને આહારક પ્રમત્ત કરે છે અપ્રમત્ત નહીં. આહારક કાયયોગમાં રહેલ તથાસ્વભાવથી જ ઉપશમોણી માંડતા નથી. તેથી આહારદિક ન હોય.
વળી જેઓને એવો મત છે કે ઉપશમોણીથી ભવયે મરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય ત્યાં અપર્યાપ્ત અવસ્થામાં ઉપથમ સમ્યકત્વ હોય છે. તે અપેક્ષાએ કામણ અને વૈકિયમિશ્ર ઘટી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org