________________
૪૩
લબ્ધિઅપર્યાપ્તા. (૨) કરણ અપર્યાપ્તા અને (૧) લબ્ધિ પર્યામા અને (૨) કરણ પર્યામા.
લબ્ધિ અપમા : જે જીવા અપર્યાપ્ત નામકમના ઉદયથી સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા સિવાય મરણ પામે છે તે લબ્ધિ અપર્યાપ્તા. કરણ અપર્યાસા :-અહી. કરણના બે અર્થો છે. પહેલા અ` પ્રમાણે કરણ એટલે ઈન્દ્રિય અને બીજો અર્થ સ્વયાગ્ય સ પર્યાપ્તિ. એટલે જેમણે ઈન્દ્રિય પર્યાપ્તિ પુરી નથી કરી તે કરણ અપર્યાપ્તા. અથવા જેઓએ સ્વયોગ્ય પર્યાપ્તિ પુરી કરી નથી તે જીવા કરણ અપર્યાપ્ત ગણાય છે. આથી કરણ અપર્યાપ્તા લબ્ધિ અપર્યાપ્તાજ હોય એવા નિયમ નથી.
લબ્ધિપર્યાપ્તા :- જે જવા પર્યાપ્તનામકર્મના ઉદયથી સ્વયાગ્ય પર્યાપ્તિ અવશ્ય પુરી કરશે જ તે લબ્ધિ પર્યાપ્તા.
કરણ પર્યાપ્તા :–જે જીવાએ ઈન્દ્રિય પર્યાપ્તિ પુરી કરી છે તે અથવા જેઓએ સ્વયોગ્ય પર્યાપ્તિએ પુરી કરી છે તે કરણ પર્યામા. દરેક જીવ પહેલી ત્રણ પર્યાપ્તિએ પુરી કરીને જ મરણ પામે છે. કારણકે આગામિ ભવનું આયુષ્ય પ્રથમની ત્રણ પર્યાપ્તિ પુરી થયા પછીજ બંધાય છે. એટલે પહેલા અ પ્રમાણે દરેક જીવ કરણ પર્યાપ્ત પૂર્ણ થયા પછી જે મરણ પામે છે કરણની સાથે પર્યાપ્ત અથવા અપર્યાપ્ત નામક ના ઉદયને સંબંધ નથી પણ પર્યાસિની પરિસમાપ્તિ સાથે સંબંધ છે. એટલું ખાસ લક્ષ્યમાં રાખવું. આથી લબ્ધિ. અપર્યાપ્તો પણ કરણ અપર્યાપ્તો અને કરણ પર્યાપ્ત હોઇ શકે છે. અને લબ્ધિ પર્યાપ્તે પણ કરણ અપર્યાપ્તા અને કરણ પર્યાપ્તા હાઇ શકે છે. કર્મ ગ્રંથમાં મુખ્યતાએ લબ્ધિની અપેક્ષા રાખી ઘટના કરેલ છે. અને કોઈ કોઈ જગ્યાએ કરણની પણ અપેક્ષા લીધી છે. એટલા માટેજ અહીં' આટલી સ્પષ્ટતા કરવાની જરૂર પડી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org