________________
૨૦૬
નારકાદિ નવ પ્રકૃનિઓ ઉપરાંત એકેન્દ્રિય, સ્થાવર અને આતપ એ પ્રકૃતિઓ બાંધતું નથી. કારણ કે પદ્મ લેશ્યાવાળો નારકાદિમાં તેમજ એકેન્દ્રિયમાં ઉપજતો નથી. માટે બાંધતા નથી અને તેનો વેશ્યાવાળો એકેન્દ્રિયમાં ઉપજે છે માટે ઉકત ત્રણ પ્રકૃતિઓ બાંધે છે. ગાથા ૨૪.
જૂનત્તમ દ્રવ્યચિત્ત વિના ભારચિત્ત ન હોય, અસંજ્ઞીને નથી હોતું તેમ. કેવળીને ભાવચિત્ત વિના પણ દ્રવ્યચિત્ત હોય છે. એટલે કે કેવળીને મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપમન્ય મનનપરિણામ રૂપ ભાવ મન નથી. પણ અનુત્તર વિમાનના દેવોએ પૂછેલા પ્રશ્નના ઉત્તર દ્રવ્ય મનથી આપે છે. એટલે ભાવ મન સિવાય દ્રવ્ય મન હોય છે, અને તે મન ચૌદ ગુણસ્થાનક સુધી હોય છે. સિદ્ધાન્તમાં તેને સંક્ષી–ને અસંશી કહ્યા છે. ભાવમનની અપેક્ષાએ બાર ગુણસ્થાનક હોય. અહીં દ્રવ્ય મનની અપેક્ષાએ સંજ્ઞી ગણી ૧૪ ગુણસ્થાનક કહેલ છે.
અસંજ્ઞીને બે જ ગુણઠાણાં હોય
અસંજ્ઞી એકેન્દ્રિયથી માંડીને પંચેંદ્રિય પર્વતના અસંજ્ઞી જીવોને વિશે કઈક સમ્યકત્વ વમતાં અવતરે તેથી કરણ અપર્યાપ્તાવસ્થાએ સાસ્વાદન ગુણઠાણું હોય તેથી અસંશીને સાસ્વાદન ગુણસ્થાનકે સંજ્ઞીની જેમ ૧૦૧ પ્રકૃતિનો બંધ હોય એમ જણાવ્યું.
અહીં એક વસ્તુ વિજ્ઞારવા જેવી જણાય છે કે અસંજ્ઞીને અપર્યાપ્તાવસ્થાએ કાર્મણ તથા દારિકમિશ્ન વેગ હેય. અને તે
ગમાં સાસ્વાદન ગુણસ્થાનકે ૯૪ કે ૯૬ પ્રકૃતિનો બંધ કહ્યો છે, તો તેને સુત્રક અને વૈક્રિયદ્ધિક એ પાંચ પ્રકૃતિનું બંધસ્વામિત્વ શી રીતે હોય? એટલે સંજીને બંધાતી ૧૦૧ પ્રકૃતિમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org