________________
૨૦૧
મનુષ્ય હોય માટે, તેમ મનુષ્ય કે નિર્ધચગતિમાંથી પણ સીધા આવ્યા નથી, કારણ કે સંખ્યાત વર્ષના યુવાળાને મનુષ્ય-તિર્યંચનું આયુ બાંધ્યા પછી ક્ષાયિક સમ્યકત્વ ઉત્પન્ન થતું નથી દુષ્પસહસૂરિ દેવગતિમાંથી મનુષ્યગતિમાં આવ્યા છે. એમનું ક્ષાયિક સમ્યકત્વ દેવભવથી પહેલાંના ભવનું છે. દેવાયું બાંધ્યા પછી ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કર્યું છે એટલે એક મનુષ્યને ભવ. બીજો દેવને ભવ. પછી મનુષ્યને, પછી દેવો અને પછી મનુષ્ય થઈ મોક્ષે જશે. આવી રીતે ક્ષાયિક સમ્યક વી કેઈકને પાંચ ભવ પણ થાય છે. એ વાત આ ગાથાથી સૂચિત થાય છે. શ્રી કૃષ્ણને પણ આ રીતે પાંચ ભવ થવાના છે. જે ભવમાં ક્ષાયિક ઉત્પન્ન થાય છે, તેજ ભવમાં અબદ્ધ આયુષ્ક હોય તો મોક્ષે જાય છે. પણ જેને ક્ષાયિક સમ્યકત્વ પૂર્વ જન્મનું હોય અને જો તે એવા ક્ષેત્ર કે કાળમાં ઉત્પન્ન થયું હોય કે જ્યાં અનુકુળ સામગ્રી ન હોય તો તે મનુષ્ય દેવાયુનો બંધ કરી દેવગતિમાં જઇ ત્યાંથી મનુષ્ય થઇ મોક્ષે જાય છે.
ગાથા ૨૧. એટલે ચોથા ગુણઠાણે.
ઓધે ૭૭ આહારકટ્રિક વિના અવિરતિ સમ્યગ્દષ્ટિએ ૭૫. અપ્રત્યાખ્યાનાવરણી કપાય , દારિકદ્રિક, પ્રથમ સંઘયણ અને મનુષ્યદ્રિક વિના દેશવિરતિએ ૬૬. ત્રીજા પ્રત્યાખ્યાનાવરણીયકથા ૪ વિના પ્રમરો ૬૨. અપ્રમરો ૫૮ આઠમે ૫૮–૧૬–૨૬ નવમે ગુણસ્થાનકે ૨૨-૧૧-૨૦–૧૯–૧૮. સૂક્ષ્મસંઘરાયે ૧૭, ઉપશાનમોહે. ૧
ગાથા રર,
પહેલી ત્રણ અશુભ લેહ્યાવંતને આહારકદ્ધિક વિના ૨૧૮ પ્રકૃતિને ઓધે બંધ જાણવો આ બે પ્રકૃતિઓ અપ્રમત્તા ગુણઠાણે બંધાય છે. અને ત્યાં શુભ લેગ્યાઓ હોય તેથી. અશુભ થાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org