________________
મિથ્યાત્વે ૧૧૭ સાસ્વાદને ૧૦૧ મિ. ૩૪. ચોથે ગુણઠાણે ૭૭. દેશવિરતએ ૬૭, પ્રમત્ત ગુણઠાણે ૬૩. અપ્રમત્ત ગુણઠાણે પ૯પ૮. અપૂર્વકરણે ૫૮–૧૬-૨૬. બાદર સંપરા ૨૨–૨૧.
ગાથા ૧૮ અજ્ઞાનત્રણને બે અથવા ત્રણ,
ત્રીજા ગુણસ્થાનકે રહેલ જીવની દૃષ્ટિ સર્વથા શુદ્ધ યા સર્વથા અશુદ્ધ હોતી નથી. પરંતુ કંઈક શુદ્ધ અને કંઇક અશુદ્ધ એવી મિશ્ર હોય છે. જ્યારે તેમાં શુદ્ધતા વધારે અને અશુદ્ધતા ઓછી ત્યારે જ્ઞાની ગણાય. અને જ્યારે તેમાં અશુદ્ધિ વધારે અને શુદ્ધિ. ઓછી હોય ત્યારે અજ્ઞાની ગણાય. પહેલી અપેક્ષાએ બે ગુણઠાણ સુધી અજ્ઞાન અને બીજી અપેક્ષાએ ત્રણ ગુણઠાણાં સુધી અજ્ઞાન ગણાય.
ને વિશે બાર ગુણસ્થાનક હેય: ચાદર્શન અને અચદર્શન એ ક્ષાયોપથમિક ભાવમાં આવે છે. અને લોપથમિકભાવ બાર ગુણસ્થાનક સુધી જ હોય. એટલે બાર ગુણસ્થાનક હોય.
ગાથા ૨૦
વાતામઢીચણાઉપશમોણીને પ્રાપ્ત થયેલ જીવને ઓખશમિક સમ્યક – હોય. અથવા જેણે ત્રણ પુંજ કર્યા નથી અને જે મિથ્યાત્વ ખપાવ્યું નથી એવો જીવ ઉપશમ સમ્યક તત્વ પામે.
શ્રેણીગત ઉપશમ સમ્યકત્વી જીવ મરણ પામી શકે છે.
तत्रोच्यते वेएइ संतकम्मं खओवसमिएसु नाणुभामि । उवसंतकसाओ पुण, वेएइ न संतकम्म पि ॥
લાયોપથમિક સમ્યક qી મિથ્યાત્વ મેહનીયના પ્રદેશદયને અનુભવે છે. રસાદયને અનુભવતો નથી. અને ઉપશમ સમ્યકત્વ પ્રદેશોદયને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org