________________
સાસ્વાદન ગુણતણે એરણને બંધહેય-સાસ્વાદન ગુણટાણે નરસયુવા અને તિર્યંચ આયુષ્ય ન બંધાય. કારણ કે સાસ્વાદનભાવે વર્તતા ૧રીરર્યામિ પૂર્ણ ન કરે, મિથ્યાત્વને ઉદય ન હોવાથી તગ્નિમિક સૂક્ષ્મત્રિકાદિ ૧૩ પ્રકૃતિઓ ન બાંધે.
- મિશ્ર ગુણસ્થાનકે વીતે જીવ કાળ ન કરે તે ક્યાંઇ પણ ઊપજે પણ નહિ, માટે અપર્યાપ્ત અવસ્થામાં મિશ્રગુણસ્થાનક ન હોય. ગાથા ૧૬
“સમ્યકત્વ ગુણઠાણે ૭૫ બાંધે” અહિં સિદ્ધાન્તના મતે વૈકિય લબ્ધિ અને આહારક લબ્ધિ પ્રયુંજતા દારિકમિશ્ર કાયયોગ માન્યો છે પણ તે અહિં વિવો નથી, કારણ કે કર્મગ્રંથકાર તેમ માનતા નથી. તેથી દેશવિરતિ અને પ્રમત્ત ગુણઠાણાનો બંધ કહ્યો નથી. * તિહાં પહેલા ગુણઠાણે –ઔદારિકમિશ્રાયોગી પહેલે ગુણઠાણે બે આયુને બંધ શી રીતે કરે, એ વગેરે લાંબી શંકા કરી છે. તેને ઉત્તર–આ શંકા શિલાંકાચાર્યના મતને અનુસરીને કરેલ છે, કેમકે તેઓ શરીરરપર્યામિ પૂર્ણ થાય ત્યાં સુધી ઔદારિક મિશ્રાગ માને છે. અને પૂર્ણ થયા બાદ દારિક યોગ માને છે. તેના મતે આ શંકા સંભવી શકે છે. પરંતુ કર્મ ગ્રંથકારના મતે શરીરની પૂણ ના સ્વયોગ્ય સર્વ પતિ પૂરી થયા પછી થાય છે. એટલે ત્યાં સુધી દારિક મિશ્રયોગ હોય છે. તે એ બાબત દેવેન્દ્રસૂરિએ ચોથા કર્મથની તાકોષ શાસ્ત્રને એ ગાથાની ટીકામાં લખ્યું છે કે, જ્યાં સુધી ઇન્દ્રિાદિક યોગ પતિ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઔદારિકમિશગ
. અને સસર પર્યાપ્તિ પૂરી થયા પછી દારિક કાયયોગ હોય તે તે બીજા આચા િમત છે. એટલે અહિં બને આયુષ્યને બંધ ઘટ્ટી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org