SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન–હવે સંખ્યાતાદિકને વિચાર કહે છે એક તે સંખ્યા રહિત છે–એકની સંખ્યા હોય નહીં માટે બેને જઘન્ય સંખ્યાતુ કહીએ. એ ઉપરાંત ત્રણ થકી માંડીને જ્યાં લગે ઉત્કૃષ્ટ સંખ્યાતુ ન થાય, ત્યાં લગે સર્વ મધ્યમ સંખ્યાતુ કહીએ. હવે ઉત્કૃષ્ટ સંખ્યા, તે જંબૂદ્વીપ જેવડા ચાર પાલાની પ્રરૂપણાએ કરીને જાણવું, તે પ્રરૂપણ કહે છે. એ ૭૨ છે પહાણવક્રિઅસલાગ–પડિ લાગ મહાસભાગફખા; અણુસહસગાતા સવેઈઅંતા સસિહભરિઆ. ૭૩ પલ્લા–પ્યાલા જયણસહસ–જાર જોજન અણુવત્રિય-અનવસ્થિતપ્યાલો | ગાઢા–ઉડા સલામ-શલાકા પ્યાલો) સેવેઈઅંતા–વેદિકાના અંત પડિ લાગ–પ્રતિશલાકા. સહિત મહાસાગબા–મહાશલાકા ' સસિહ–શિખા ટિચ સુધી ' નામના ભરિઆ–ભરેલા [ કરવા અર્થ—અનવસ્થિત, શલાકા પ્રતિશિલાકા અને મહાશલાકા નામના પાલા કપીએ. એક હજાર યોજન ઊંડા અને વેદિકાના અંત સહિત એવા તે પાલા] શિખા સુધી [સરવે કરી] ભરેલા કરવા–ભરવા, છે ૭૩ . વિવેચન–-અસત્કલ્પનાએ ૪ પાલે કલ્પીએ તેનાં નામ ૧ અનવસ્થિત, ૨ શલાકા, ૩ પ્રતિશલાકા અને ૪ મહાશલાકા. તે ચારે પાલા જબૂદ્વીપ જેવડા લાખ જેજન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy