________________
૧૨
જાણવા. જિનએકાદશરહિત એકસો નવ પ્રકૃતિ અપર્યામા તિર્યંચ અને મનુષ્ય માંધે, ॥ ૧૦।
વિવેચન—હવે મનુષ્યગતિને વિષે અધ કહે છે. ચાર ગુણઠાણે મનુષ્યને પણ એમજ બંધ કહેવા. મનુષ્ય આઘે ૧૨૦ માંધે, મિથ્યાત્વે ૧૧૭, સાસ્વાદને ૧૦૧ અને નિશ્ચે ૬૯ ખાંધે પણ અવિરતિ સમ્યકત્વ ગુણઠાણે જિનનામ સહિત ૭૧ બાંધે, દેશવિરતાદિક ગુણઠાણે આધ મધ એટલે કે કમ્મૂસ્તવાક્તની પેરે જાણવા. એટલે બીજા ગ્રંથમાં કહ્યા પ્રમાણે કહેવું તે કેમ ? તે કહે છે—પાંચમે ૬૭, છઠ્ઠે ૬૩, સાતમે ૫૯, આઠમા ગુઠાણાના પહેલે ભાગે ૫૮, ત્યારપછી પાંચ ભાગ લગે ૫૬, સાતમે ભાગે ૨૬, નવમા ગુઢાણાના પહેલે ભાગે ૨૨, ખીજે ૨૧, ત્રીજે ૨૦, ચેાથે ૧૯, પાંચમે ૧૮, દશમે ગુણઠાણે ૧૭, અગિયારમે, ખારમે અને તેરમે ગુણઠાણે ૧, ચૌદમે અખ ધક હાય.
હવે જિનાદિક નરકત્રિક લગે અગ્યાર પ્રકૃતિએ હીન કર્યું` એકસાનવ (૧૦૦) પ્રકૃતિ અપર્યાપ્ત તિય ઇંચ અને અપર્યાપ્ત મનુષ્ય મધે, કારણ કે એને એકજ મિથ્યાત્વ ગુણઠાણુ` હાય. યદ્યપિ કરણ અપર્યાપ્તા મનુષ્યને સમ્યકવ હાય તિહાં જિનનામ પણ બાંધે છે, પણ ઈંડાં લબ્ધિઅપર્યાપ્તા મનુષ્યનીજ વિવક્ષા કરી છે તે માટે એકજ મિથ્યાત્વ ગુણઠાણુ હાય. !! ૧૦ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org