________________
૧૫૭
પાંચ ભાવનું વર્ણન. ઉવસમખયમી દય,પરિણુમા કુનવાર ઈગવીસા: તિઅભેઅ સન્નિવાઈઅ, સમ્મ ચરણું પઠમભાવે. ૬૪ ઉવસમ–પથમિકભાવ
અને ત્રણ ભેદ. ખય–સાયિક
સન્નિવાઈઅ–સાન્નિપાતિક મીસ–મિશ્ર [લાયોપથમિક ભાવ | સમ્મ–સમ્યકત્વ ઉદય–ઔદયિક ભાવ
ચરણું–ચારિત્ર પરિણુમા-પરિણામિક ભાવ પઢમભાવે–પ્રથમ પથમિક દુનવઠ્ઠારગવીસાતિઅભેઅ–બે
ભાવમાં, નવ, અઢાર, એકવીશ
અર્થ–પશમિક, ક્ષાયિક, ક્ષાપશમિક ઔદયિક અને પરિણામિક એ પાંચ ભાવના [અનુક્રમે બે, નવ, અઢાર, એકવીશ અને ત્રણભેદ છે. છઠ્ઠો સાંનિપાતિક ભાવે છે, સમ્યકત્વ અને ચારિત્ર એ પ્રથમ ભાવને વિષે જાણવા.
છે ને ૬૪ છે વિવેચન–૧ પશમિક ભાવ, ૨ ક્ષાયિક ભાવ, ૩ મિશ્ર તે ક્ષાપશમિક ભાવ, ૪ ઔદયિકભાવ અને ૫ પારિ
મિક ભાવ, હવે એ પાંચ ભાવના ઉત્તર ભેદ કહે છેઔપથમિક બે ભેદે, ક્ષાયિક નવ ભેદે, લાપશમિક અઢાર ભેદે, ઔદચિક ૨૧ ભેદે અને પરિણામિક ૩ ભેદે, એ પ્રકારે ૫૩ ભેદ જાણવા. જ્યાં ૨, ૩, ૪, ૫, ભાવ ભેગા થાય, તે. સાનિપાતિક ભાવ જા . હવે પહેલે ઔપશમિક ભાવે ૧. ઉપશમ સમ્યકત્વ અને ૨ ઉપશમ ચારિત્ર એ બે ભેદ હોય. પ્રથમ સમ્યકત્વ પ્રાપ્તિ વેળાએ તથા ઉપશમશ્રેણિએ સાત. પ્રકૃતિને ઉપશમ હોય તે ઉપશમ ભાવ કહીએ. ૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org