SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ મેહનીયની ઉદીરણા મટે ત્યારે ૫ ઉદીરે,ઉપશાંત મેહે વેદનીય, મેહનીય અને આયુ ટાળીને શેષ ૫ કર્મ ઉદીરે ૬૧ ગુણઠાણે અલ્પબહુવ, પણ દાખીણુદુ જોગી, શુદરગુ અજોગીવ ઉવસંતા; સંખગુણ ખીણ સુહુમાનિઅદિઅપુરવ સમ અહિઆ. પણ દે–પાંચ તથા બે | સંખગુણસંખ્યાતગુણા ખીણુ–ક્ષીણમેહવાગે ખીણક્ષીણમેહવાળા દુ-[એજ] બે કર્મને સુહુમ–સૂક્ષ્મસં પરાયવાળા જોગી–સગી અનિઅદિ–અનિવૃત્તિ બાદરવાળા અણદીરગુ-અનુદીરક અપુરવ–અપૂર્વકરણવાળા અજોગી-અયોગી કેવળી સમ-સરખા થો –થોડા અહિઆ-વિશેષાધિક ઉવસંતા–ઉપશાંતોહવાળા અર્થક્ષીણમેહવાળા પાંચ અથવા બે કર્મને ઉદીરે, સયોગી કેવળી બે કર્મને ઉદીરે અને અયોગી કેવળી અનુદી રક હય, ઉપશાંત ગુણસ્થાને વર્તવાવાળા જીવો સર્વથી હા હેય; ક્ષીણમેહવાળ સંખ્યાતગુણા હોય, સૂક્ષ્મસં પાય, અનિવૃત્તિ બાદરગંપરાય અને અપૂર્વકરણ ગુણઠાણુ વાળા (માહોમાંહે) સરખા હોય અને [ ક્ષીણુમેહથી 1 વિશેષાધિક હેય. ૬ર છે વિવેચન–ક્ષીણમેહે પાંચ ઉદીરે અને એક આવલિકા થાકતે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ૩ ની ઉદીરણા મટે ત્યારે નામ અને ગેત્ર એ બે કર્મ ઉદીરે. સગી ગુણઠાણે નામ અને ગોત્ર એ બે કર્મ ઉદીરે અને અયોગી ગુણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy