________________
૧૪૫
બાંધે, અગી ગુણઠાણે અબંધક હોવાથી કેઈ જીવ કર્મન બાંધે પલા
ગુણઠાણે ઉદય અને સત્તા, આસુહમસંતુદએ, અદ્ભવ મેહવિણુ સત્ત ખીણું મિ ચઉ ચરિમશે અદ્ર ઉ, સંતે ઉવસંતિ સનુદએ ૬૦ આસુહમ-સૂમસં૫રાય | ચઉ–ચાર કર્યપ્રકૃતિ
ગુણઠાણા લગે | ચરિમદુબે-છેલ્લા બે ગુણઠાણે સંતુદયે સત્તા તથા ઉદયમાં અહુ ઉ–આઠ વળી અહુવિ–આઠે કમં પ્રકૃતિ
સંત–સત્તામાં મેહવિષ્ણુ–મોહનીય વિના ઉવસંતિ–ઉપશાંત સત્ત-સાત કર્મપ્રકૃતિ
સસુદ-સાત પ્રકૃતિ ઉદયે ખીણુમિ–ક્ષણમોહે
અર્થ–સૂક્ષ્મસંપરાય ગુણઠાણ સુધી સત્તા અને ઉદયને વિષે આઠે કર્મપ્રકતિએ હેય; મોહનીય કર્મ વિના સાત કર્મ પ્રકૃતિ ક્ષીણમેહ ગુણસ્થાને [સત્તા અને ઉદયમાં] હાય છેલ્લા બે ગુણકાણે ચાર કર્મપ્રકૃતિ [સત્તા અને ઉદયમાં)હેય અને ઉપશાંતમહ ગુણઠાણે વળી આઠ કર્મપ્રકૃતિ સત્તામાં અને સાત પ્રકૃતિ ઉદયમાં હોય છે ૬૦ છે
વિવેચન–મિથ્યાત્વથી માંડીને સૂમસંપરાય લગે આઠે કર્મપ્રકૃતિ ઉદયે અને સત્તાએ હોય. બારમે ક્ષીણમેહ ગુણ ઠાણે મેહનીય વજીને સાત કમ્મ ઉદયે અને સત્તાએ હોય. સગી અને અાગી એ બે ગુણઠાણે ૪ કર્મ ઉદયે અને સત્તાએ હાય. અગ્યારમે ઉપશાંતમૂહ ગુણઠાણે આઠની સત્તા અને ઉદયે મેહનીય વજીને સાત કર્મ હાય ૬૦ તુ. કે. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org