________________
અણુચઉવીસ–અનંતાનુબંધિ વગેરે ચોવીસ પ્રકૃતિ વિરહિ–વિરહિત
સ-સહિત
નરદુગ—મનુષ્યતિક ઉચ્ચા-ચૈત્રિ
સયરિ—સિત્તેર મિસદુર્ગ–મિશ્રદ્રિક ( મિશ્ર અને અવિરતિ )
સતરસ-એકસો સત્તર આહિ–ધે મિ છે મિથ્યાત્વે
પ૪પર્યામા
તિરિયા—તિયંચ પંચે દ્રિય વિષ્ણુ-૨ ને જિણ—જિન નામકમ આહાર-આહારકદ્રિક
અર્થ-અનતાનુબંધિ આદ્ધિ ચાવીશ પ્રકૃતિ વિના અને મનુષ્યદ્ધિક અને ઉચ્ચગાત્રે સહિત સિત્તેર પ્રકૃતિ મિશ્રદ્ધિકે અધાય. જિનનામ અને આહારકદ્વિક વિના એકસો સત્તર પ્રકૃતિ પર્યાપ્તા તિ``ચ આધે અને મિથ્યાત્વે ખાંધે, ॥ ૮॥
Jain Education International
વિવેચન–અનંતાનુબંધિથી માંડી તિય ચદ્વિક લગે ચાવીશ પ્રકૃતિ, ૯૧ માંહેથી કાઢીએ અને મનુષ્યદ્ઘિક ને ઉચ્ચત્ર એ ત્રણ ભેળવીએ-ત્યારે મિત્રે અને સમ્યકત્વે સિત્તેર (૭૦)ને • અધ સાતમી નરકે હાય, તિહાંના નીકળ્યા તા મનુષ્ય ન થાય પણ મનુષ્યદ્ઘિક તેને ભવાંતરે ઉદયે આવે.
હવે તિર્યંચગતિમાં મધ કહે છે. એકસે સત્તરના અધ આપે અને મિથ્યાત્વે પર્યાપ્તા તિય “ચને હાય. જિનનામ અને આહારકદ્ધિક એ ત્રણ વિના. તિય‘ચમાં ગતિ પ્રત્યયેજ જિનનામ અને સયમ વિના આહારકદ્રિક પણ ન ખંધાય તે માટે. ૫ ૮ ૫
For Private & Personal Use Only
www.jainelibrary.org