________________
૧૨૮
થાય. એ ૧૧ હેતુના ૪ વિકલ્પ ભેળા કરીએ ત્યારે ૨૦૮૮૦૦ ભાંગા થાય.
હવે પૂર્વોક્ત ૧૦ મધ્યે ભય અને કુચ્છા ભેળવીએ ત્યારે ૧૨ હેતુ થાય, ત્યાં ૩૬૦૦૦ ભાંગા થાય. તથા ભય અને બે કાય લેખવીએ ત્યારે બે કાયના ૧૫ ભાંગા સાથે ગુણતાં ૯૦૦૦૦ ભાંગા થાય, કુચ્છા અને બે કાર્ય સાથે ૯૦૦૦૦ થાય.ત્રણકાર્યલેખવીએ ત્યારે ૨૦ ભાંગા સાથે ગુણતાં ૧૨૦૦૦૦ થાય. અનંતાનુબંધીને ઉદય હોય ત્યારે અનંતાનુબંધી અને ભય ભેળવીએ ત્યાં ત્યાગ ૧૩ હોય, ત્યારે ૪૬૮૦૦ ભાંગા થાય. અનંતાનુબંધી અને કુચ્છા ભેળવતાં ૪૬૮૦૦ ભાંગ થાય. તથા અનંતાનુબંધી અને બે કાય લેખવતાં ૧૧૭૦૦૦ ભાંગા થાય. એ બાર હેતુના ૭ વિકલ્પ થઈને ૫૪૬૬૦૦ ભાંગા થયા.
હવે પૂર્વોક્ત ૧૦ મધ્યે ભય તથા કુચ્છા ભેળવીએ અને બે કાય લેખવીએ ત્યારે ૧૩ હેતુ થાય, ત્યાં ૯૦૦૦૦ ભાંગા થાય. ભય અને ત્રણ કાય લેખવીએ ત્યારે ૧૨૦૦૦૦ ભાંગા થાય. કુચ્છા અને ત્રણ કાર્ય પણ ૧૨૦૦૦૦ ભાંગ થાય. ૪ કાય લેખવીએ ત્યારે ૯૦૦૦૦ ભાંગા થાય તથા અનંતાનુબંધીને ઉદયે ભય, કુચ્છા મેળવીએ ત્યારે વેગ ૧૩ હોય, તેથી ૪૬૮૦૦ ભાંગા થાય. અનંતાનુબંધી, ભય અને બે કાય લેખવતાં ૧૧૭૦૦૦ ભાંગા થાય; તેમજ અનં.
* એક કાય પ્રથમના દશ હેતુમાં ગણાયેલ છે. તેથી બે કાય ગણવી જેથી ફક્ત એક હેતુ વધ્યો એમ બધે સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org