________________
આ જીવેઃ લા=ભૂલ-ટા. નિઅ-નિઅ-૨જીજત્તિ-જૂઆ =પિતાપિતાની પર્યાપ્તિએ યુક્ત-સહિત પજજત્તા પર્યાપ્ત નામકર્મના ઉદયથી: લદિ-કરણે હિં=લબ્ધિઓ અને કરણે કરીઃ ૪૯
ગાથાર્થત્રસ નામકર્મના ઉદયથી બેઈન્દ્રિયઃ તેન્દ્રિય ચઉરિન્દ્રિયઃ પરચેન્દ્રિય થાય છે.
બાદર નામકર્મથી છ બાદરો એટલે સ્કૂલ થાય છે. - પર્યાપ્ત નામકર્મના ઉદયથી જ લધિ અને કરણ વડે કરીને પિતપેતાની પર્યાપ્તિવાળા થઈ શકે છે. ૪૯
હવે ત્રસદશકાને અર્થ કહે છે –
વસ નામકર્મના ઉદયથી બેઈદ્રિય તેઈદ્રિય: ચઉરિદ્રિયઃ પદ્રિય પણું પામે, તે વસ કહીએ. ૧
બાદર નામકર્મના ઉદયથી બાદરપણું પામે,
એક તથા અનેક તથા અનંતજીવનાં સંખ્યામાં અસં. ખાતાં. પણ શરીર ભેળાં મળ્યાં થકાં પણ નજરે દીસે, તે બાદર કહીએ. ૨૦
જે જીવને જેટલી પર્યાપ્ત હેય, તેટલી આપ ર. પાણી પતિયુક્ત-સહિત હોય, તે પર્યાપ્ત નામકર્મને ઉદય કહીએ. ૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org