________________
નામકર્મના ઉદયથી: તિહુઅણુસ્સ-ત્રણ ભુવનને પુજો= પૂજ્ય, સે તેને ઉદએ=ઉદયઃ કેવલિ =કેવલજ્ઞાનીને, ૪૭.
ગાથાર્થ :– અગુરુલઘુ નામકર્મના ઉદયથી જીવનું શરીર ભારેય ન થાય, અને હળવું પણ ન થાય.
તીર્થંકર નામકર્મના ઉદયથી ત્રણ ભુવનને પૂજ્ય થાય. તેનો ઉદય શ્રી કેવળજ્ઞાની ભગવાને હોય છે, ક૭.
જે જીવનું શરીર અત્યંત ગુરુ-(મારે) ન હોય, અત્યંત લધુ-હળવું પણ ન હોય, સમ શરીર હોય તે અગુરુલઘુ નામકર્મના ઉદય થકી. ૫:
તીર્થકર નામકર્મને ઉદયે કરીને ત્રિભુવનવાસી દેવઃ દાનવ માનવને પણ પૂજનીય હાય,
તે તીર્થકર નામનો ઉદય કેવળજ્ઞાન ઉપગ્યે જ થાય, છઠ્ઠમને ન હેય.
પણ જેણે પૂર્વે તીર્થકર નામ બાંધ્યું હોય, એવા કેવળીને હોય, પણ સર્વ કેવળીને ન હોય. ૬, ૪ળા
નિર્માણ અને ઉપઘાતઃ નામકર્મ – अंगोवंग-निअमणं निम्माणं कुणइ सुत्त-हार-समं । उबघाया उवहम्मइ स-तणुवयव-लंबिगा-ऽऽईहिं ॥४८॥ શબ્દાર્થ—અંગેચંગ–
નિમણુ=અપાંગનું નિય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org