SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દાર્થ –પિંડ-પડિ=પિંડપ્રકૃતિએ. ત્તિએ પ્રમાણે ચઉ-દસ-ચૌદ પરઘા-ઉસ્સાસ-આયવુજેયર પરાઘાતઃ શ્વાસેવાઆતાપ ઉદ્યોતઃ અગુરુલહુ-તિર્થીનિમિણે વઘાયં= અગુરુલઘુ તીથ નિર્માણ અને ઉપઘાતઃ ઇઅઃએ પ્રમાણે આઠ આઠ પત્ત આ પ્રત્યેક, ૨૫ છે ગાથાથ–– એ ચોદ પિંડ પ્રકૃતિઓ પરાઘાતઃ ઉછુવાસઃ આતાપઃ ઉધોતઃ અ-ગુરુલઘતીર્થ નિર્માણ ઉપઘાતાએ આઠ પ્રત્યેક ર૫ એ પ્રકારે ૧૪ પિંડ પ્રકૃતિ જાણવી. એક પ્રકૃતિને વિષે બે કે ત્રણ કે ચાર : ભેળી હોય તે પિડપ્રકૃતિ કહીએ. હવે, ૨૮ અઠ્ઠાવીશ પ્રત્યેક પ્રકૃતિ કહે છે - પરાઘાત નામકર્મો ૧૦ અગુરુલઘુ નામકર્મ : ઉચ્છવાસ નામકર્મો : તીર્થંકર નામકર્મો ઃ આતાપ નામકર્મ ૩ નિર્માણ નામકર્મ ૭: ઉદ્યોત નામકર્મો ૪ ઉપઘાત નામકર્મ ૮૯ એ આઠ પ્રત્યેક પ્રકૃતિ છે. પ્રત્યેક તે એકેકીજ છે; એમાંહી ભેળી કેઇ નથી. રપ વીશ સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિએ તેમાં ત્રણ દશકની ૧૦ પ્રકૃતિઓ – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy