SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ નામ જેમ-હળદરને રંગ સૂર્યને તડકે ટળે, તે સરખે સંવલન લેભ તુરત ટળે ૧. વચ્ચે લાગ્યું દીવાનું કાજળ, તે સરખે પ્રત્યાખ્યાનીય લેભ, તે દુઃખે ઉતરે ૨. ગાડાના પઈડાંમાં હોય, તે કમ [ મળી ] સરખે અપ્રત્યાખ્યાનીય લેભ, અતિકષ્ટ ટળે ૩. કિરમજી રંગતે જેણે હીર [રેશમ] રંગાય, તે સરખે અનંતાનુબંધિ લોભ, તે કિમહી ન ટળે ૪. એ ચાર દષ્ટાંત લોભનાં કહ્યાં ૨૦ || નવ નોકષાય તેમાં-હાસ્યાદિક કનેકપાય ચારિત્ર મેહનીયકર્મ – जस्सुदया होइ जीए, हास-रइ-अरइ-सोग भय-कुच्छा । स-निमित्तमन्न-हा वा, त इह हासा-ऽऽइ मोहणीय ॥२१॥ શબ્દાર્થ-જસ્મ-જેના ઉદયા-ઉદયથી. હેઈ–હોય. જીએ-જીવમાં. હાસ–ર–અરઈ-સેગ–ભય-કુચછાહાસ્ય: રતિઃ અરતિઃ શોકઃ ભય અને દુર્ગ-૨૭. સનિમિત્તમૂ-નિમિત્તપૂર્વક. અન-હા-બીજી રીતે-નિમિત્ત વિના વા-અથવા. ત–તે. ઈહ–અહીં.. હાસા-SSઈમેહણીય=હાસ્યાદિ મેહનીય. ૫ ૧૨ છે ગાથાર્થ : જેના ઉદયથી જીવને નિમિત્ત હેય, અથવા ન હેય, તે પણ હસવાનું પ્રેમ નાખુશી: શોકઃ બીક Jain Education International mational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy