________________
પ્રસ્તાવના
આ અગાઉ આ ગ્રંથની પાંચ આવૃત્તિ છપાઈ ચુકી છે. પાંચમી આવૃત્તિની ૩૦૦૦ નકલ ખલાસ થતાં આ આવૃત્તિની ર૦૦૦ નકલે છપાવેલ છે.
આ આવૃત્તિમાં પાંચમી આવૃત્તિની માફક પહેલે અને બીજો કમગ્રંથ જ છપાવેલ છે. અને તેમાં પાંચમી આવૃત્તિ પ્રમાણે પરિશિષ્ટરૂપે કમગ્રંથ–પ્રદીપ પણ લેવામાં આવેલ છે. જે કમ ગ્રંથના અભ્યાસીઓના બુદ્ધિવિકાસ માટે ઉપયોગી થશે. તેમજ બીજા કર્મ. ગ્રંથના પ્રદીપમાં સંસ્થાના ભૂતપૂર્વ સ્વ. વિદ્યાથી શિવલાલ સૌભાગચંદનું લખેલ સત્તા પ્રકરણું પણ વિસ્તૃત માહિતી જાણવા ઈચ્છનાર માટે દાખલ કરવામાં આવેલ છે.
આ આવૃત્તિની સાઈઝ અભ્યાસકોને ઉપયોગી થાય તે હેતુથી ક્રાઉન ૮ પેજી સાઈઝને બદલે ક્રાઉન સબપેજી રાખવામાં આવેલ છે.
આ આવૃત્તિમાં કાંઈ ખલનાઓ જણાય તે સુજ્ઞ વાચકેને જણાવવા વિનંતિ છે. જેથી હવે પછીની આવૃત્તિમાં થોગ્ય સુધારે થઈ શકે.
દષ્ટિદેષથી કે પ્રેસથી થયેલ ભુલ અંગે ક્ષમા યાચીએ છીએ. ખાસ ભુલનું શુદ્ધિપત્રક આપવામાં આવેલ છે. તે પ્રમાણે સુધારી લેવા વિનંતિ છે.
લિ. મહેસાણા
શ્રી બાબુલાલ જેસિંગલાલ મહેતા
3. મફતલાલ જે. શાહ આ. સુ. પ
ઓ. સેક્રેટરીઓ વિ. સં. ૨૦૪૫ શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા અને
શ્રી જૈન શ્રેયસ્કર મંડળ-–મહેસાણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org