SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ સમ્યકત્વ માહનીય તથા મિશ્ર માહનીયના ઉદ્દેલક: પૂર્વ મઢાચુવાળા : સાદિ મિથ્યાત્વી : આ જીવા અનેક જીવની અપેક્ષાએ જિનનામ અને આહાર ચતુષ્ટ, સમ્યક્ત મેહનીય, અને મિશ્ર મેાહનીય વિના ૧૪૧, એક જીવની અપેક્ષાએ તેજ ગતિના અંધકને ૧૩૮, અન્ય ગતિના અવકને ૧૩૯. ૧૦. જિનનામ અને આહાર્ક ચતુષ્ક વગરના ઃ સમ્યત્વ માહુ ીય અને મિશ્ર માહુનીયના ઉદ્દેલક : અમદ્ધાયુવાળા ઃ સાદિ મિથ્યાત્વી : આ જીવા ચારેય ગતિમાં હોવાથી સાત પ્રકૃતિ વિના અનેક જીવની અપેક્ષાએ ૧૪૧, એક જીવની અપેક્ષાએ ૧૩૮ પ્રકૃતિ સત્તામાં હોય. આહારક ચતુષ્કની સત્તાવાળા સમ્યક્ત્વ મેાહનીયની સત્તા સહિત પહેલે ગુણસ્થાને હોય. જિનનામની સત્તાવાળા પણ તેજ પ્રમાણે હોય, તથા સમ્યફૂત્વ માહનીય ઉવેલાયા પછી જ પહેલે ગુણસ્થાનકે મિશ્ર માહનીય ઉવેલાય. હવે ગતિ આશ્રયી વિચારીએ :— નર્કગતિ—— આ ગતિમાં અનેક જીવની અપેક્ષાએ પૂર્વ અદ્ઘાયુવાળા, દેવાયુ “ન ખાંધે માટે ૧૪૭, એક જાતનું આયુષ્ય બાંધનાર અનેક જીવની અપેક્ષાએ ૧૪૬. અબદુ યુવાળા અનેક જીવની અપેક્ષાએ ૧૪૫ની સત્તા હાય. તથા, જિતનામની સત્તાવાળા પહેલે ગુણસ્થાનકે નરકગતિમાં For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy