SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ વિનાના, સમ્યક્ત્વ મોહનીય, અને મિશ્ર મેહનીયના ઉલક૧૦ ઉપર પ્રમાણેજ, પણ પૂર્વબદ્ધાયુને બદલે અબદ્ધાયુવાળા. જેઓ જિનનામની સત્તાવાળા હોય, તેઓને આહારક ચતુઇકની સત્તા આ ગુણસ્થાનકે હોય જ નહિ. ૧. જિનનામની સત્તાવાળા : પૂર્વબદ્રાયુવાળા: સાદિ મિથ્યાત્વી : આ છોને આહારક ચતુષ્ક, તિર્યંચાયુ, અને દેવાયુ. એ છે પ્રકૃતિ વિના ૧૪ર. ૨. જિનનામની સત્તાવાળા : અબદ્ધાયુવાળા: સાદિ મિથ્યાત્થી. આ જીવો નરકાયુનીજ સત્તાવાળા હોવાથી બાકીનાં ત્રણ આયુષ્ય અને આહારક ચતુષ્ક એ સાત પ્રકૃતિ વિના ૧૪૧ની સત્તા હેય. ૩. આહારક ચતુષ્કની સત્તાવાળા: પૂર્વબદ્ધાયુવાળા: સાદિ મિથ્યાત્વી, આ જીવને જિનનામ સિવાય અનેક જીવની અપેક્ષાએ ૧૪૭ની સત્તા હોય. એક જીવની અપેક્ષાએ તેજ ગતિનું આયુષ્ય બાંધનારને ૧૪૪, અને અન્ય ગતિનું આયુ બાંધનારને ૧૪૫ ની સત્તા હેય. ૪, આહારક ચતુકની સત્તાવાળા ઃ અબાય : સાદિ મિથ્યાત્વી : - આ છ ચારેય ગતિમાં ભિન્ન ભિન્ન આયુષ્યની સત્તાવાળા દેવાની અનેક જીવની અપેક્ષાએ જિનનામ વિના ૧૪૭, એક જીવની અપેક્ષાએ ૧૪૪ની સત્તા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy