________________
૨૮૪
તેવા જીવની અપેક્ષાએ ૧૩૭, તે પણ પૂર્વબદ્ધ અનેક જીવની અપેક્ષાએ મનુષ્યા, બાંધનારને ૧૩૭, અને તિર્યંચા, બાંધનારને અને અબદ્ધને ૧૩૬, હવે જે વૈક્રિયષક ઉળેલ હોય, તે ૧૩૭ ને બદલે ૧ઠી, અને ૧૩૬ ને બદલે ૧૩૦ ની સત્તા હોય,
ઉપરની સત્તા માત્ર તેઉવાઉમાંજ સંભવે, એમ નહિ, પરંતુ ત્યાંથી નીકળીને આવેલા અન્ય તિર્યમાં પણ, અપર્યાપ્ત અવસ્થાના અલ્પકાળ સુધી રહે છે, તેથી ત્યાં પણ સંભવી શકે.
બાકી તો- ઉપરના આઠ વિકલ્પોમાંથી ત્રીજા, ચોથા, સાતમા અને આઠમા વિકલ્પ પ્રમાણેની પણ હોય છે. ૩ મનુષ્યગતિ.
આ ગતિમાં ઉપરોક્ત આઠ વિકલ્પમાંથી ત્રીજે, ચોથે, સાતમો અને આઠમે એ ચાર વિકલ્પ સંભવે છે, તેથી તેજ પ્રમાણેની સત્તા લેવી.
પરંતુ, જેઓએ નરકદિક અથવા દેવદિક ઉળેલ છે, તેઓને સમ્યક્ત્વ મેહનીય વિગેરે સાત તથા તેઓ અબદ્ધાયુષ્યવાળા હોય માટે બાકીના ત્રણ આયુષ્ય, એ બાર પ્રકૃતિ વિના એક જીવની અપેક્ષાએ ૧૩૬. અનેક જીવની અપેક્ષાએ ૧૩૮. તથા વૈક્રિયષક અને ઉપર પ્રમાણેના દિકની ઉવેલના કરેલ હોય, તે ૧૩૦ ની સત્તા પણ અલ્પકાળ માટે હોય. ૪. દેવગતિ.
આ ગતિના છે નરકગતિમાં જતા નથી, માટે તદ્દગ્ય આયુષ્ય બાંધે જ નહિ. અને અનાદિ મિથ્યાત્વી હોય, તો સમ્યક્ત્વ મોહનીય આદિ સાત –એટલે કુલ આઠ વિના પૂવબદ્ધાયુને અનેક છવની અપેક્ષાએ ૧૪૦, એક જીવની અપેક્ષાએ ૧૩૯, અબદ્ધને ૧૩૮ ની સત્તા હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org