SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ અનિવૃત્તિ બાદર સંપાય સહકૃત સંકલેશ નિમિત્ત - સંજ્વલન ક્રોધ-માન, માયા, લેભ. પુરુષ વેદ. ૫ અપૂર્વકરણ નિવૃત્તિ બાદર સંપાય સહકૃત ફલેશ નિમિત્તક-હાસ્ય, રતિ, જુગુપ્સા, ભય, નિદ્રા, પ્રચલા, દેવગતિ, દેવાનુપૂવર, પંચેન્દ્રિય જાતિ, શુભવિહાગતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સૌભાગ્ય, સુસ્વર, આદય, ક્રિય શરીરતૈજસ શરીર, કામણ શરીર, વૈકિયાંગોપાંગ, સમચતુરસ્ત્ર સંસ્થાન, નિર્માણનામ, વર્ણ, ગંધ, રસ, પશ; અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત. શ્વાસોચ્છવાસ. ૩૩ પ્રવકરણ) યથાપ્રવૃત્તિ અપ્રમાદભાવ સહકૃત સંકુલેશ નિમિત્તક–આહારક શરીર; આહારક અંગોપાંગ. ૨ પ્રમાદભાવ સહિત સંકુલેશ નિમિત્તક–શેક; અરતિ, અસ્થિર, અશુભ, અયશ, અસાતા, દેવાયુ છે. પ્રત્યાખ્યાનીય કષાય સહકૃત સંકલેશ નિમિત્તક પ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા, લેભ. ૪. અપ્રત્યાખ્યાનીય સહકત સંકલેશ નિમિત્તક –અપ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા, લેભ. ૪ તથા મનુષ્યત્રિક ઔદારિકટ્રિક વસષભનારા સંઘયણ. ૧૦ અનંતાનુબંધીય કષાય સહકૃત સંલેશ નિમિત્તક તિર્યંચગતિ, તિર્યંચાનુકૂવી, તિયંગાયુ, નિદ્રાનિકા, પ્રચલા પ્રચલા, થિણદ્ધિ, દૌર્ભાગ્ય, દુઃસ્વર, અનાદેય, અનંતાનુબંધીય ક્રોધ, માન, માયા. લેભ, ઋષભનારા, નારાય, અર્ધનારાચ; કિલિકા એ ચાર સંઘયણ, ન્યગ્રોધ, સાદિ, વામન, કુજ, એ ચાર સંસ્થાન, નીચ. ગોત્ર, ઉદ્યોત નામકર્મ, અશુભ વિહાગતિ. સ્ત્રીવેદ ૨૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy