SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ ૧. બધાધિકાર ૩ ૮ ગાથા નવી નવી કા^ણ વણા અને આત્માને અંધ. અંધ થઇ ગયા પછીના સંબંધને બંધ નથી. તેને તે સત્તામાં સમાવેશ થાય છે. ૫ મી ગાથા--- અમધ-જ્યાં જેને અબંધ કહ્યો હાય, તે ગુણસ્થાનકે તે ક ખંધાય નહીં, પરંતુ આગળતે ગુણસ્થાને અંધ થાય. તેજ પ્રમાણેઅંધ વિચ્છેદ-એટલે હવે પછી આગળને ગુણસ્થાનકે કયાંય ન બંધાય, તે અ ંધવિચ્છેદ. છેદ, ક્ષય, અંત, ભેદ વિગેરે શબ્દથી તે સૂચવેલ છે. સબંધ થાય, તે કહેવામાં આવતા પચ્ચીસ-પચીસ પ્રકૃતિમાંની તિય ચાયુઃ અને ઉદ્યોત નામકઃ એ બન્નેય પુણ્ય પ્રકૃતિએ છતાં તિય ગતિ સહચરિત હાવાથી અનંતાનુબંધીના ઉદયે જ અંધાય છેઃ તેજ પ્રમાણે બાકીની ૨૨ પ્રકૃતિ પણ તીવ્ર સફ્લેશથી અંધાતી હોવાથી તેવા તીવ્ર સલેશ અન તાનુંધીના ઉદયથી હાય છે. આગળ અનંતાનુબ ધીના ઉદય ન હોવાથી પ્રાયેાગ્ય આ પ્રકૃતિએ બંધાતી નથી. सम्मा मिच्छा * મિશ્ર માહનીયના ઉદયથી આયુષ્યને બધ ,, ન થાય ૐ મૂડી ગાથા. વૈશવતિએ—ખીન્ન કષાય સિવાયની મનુષ્ય યાગ્ય છ પ્રકૃતિ દેવતા-નારકી જ બાંધી શકે છે. તેમને પાંચમુ ગુણસ્થા નક નથી. મનુષ્ય અને તિય ́ચ તે પાંચમે ગુણસ્થાનકે દેશવિરતિમાં. છે, એટલે તેમને પણ પાંચમે ગુઠાણે આ મનુષ્ય પ્રાયેગ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy