SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ રણા પણ વધારે કરે છે. તથા ગુણસંક્રમ કરીને પ્રકૃતિઓના દળીયા ઘણા ઓછા કરી નાંખે છે. અને જે સ્થિતિ બાંધે છે, તે ઘણી જ ઓછી બાંધે છે, જે પહેલાં આટલી ઓછી કઈવાર નહતી બાંધી માટે અપૂર્વ સ્થિતિબંધ કહેવાય છે. આ પાંચ પ્રકારની વિધિનો સૂકમ વિચાર કર્મપ્રકૃતિ વિગેરેમાંથી જાણો કેમકે સૂક્ષ્મ હોવાથી અહીં બતાવેલ નથી. ૯ મું ગુણસ્થાનક અનિવૃત્તિ ગુણસ્થાનમાં અધ્યવસાય સરખા હોય છે, અને આઠમામાં સરખા નથી હોતા, માટે તે નિવૃત્તિ ગુણસ્થાનકમાં મોહનીયની ઉપશમન કે ક્ષપણું કરતાં કરતાં બીજા અનેક કર્મોની બતાવેલ મ પ્રમાણે ઉપશમના કે ક્ષપણું પણ કરે છે. છેલ્લે સંજવલનના ચાર કષાયો ખપાવતી વખતે અશ્વકર્ણ કરણદ્ધાદિ ત્રણ વિશિષ્ટ પ્રયાસ કરે છે. અને તે માટે કવાયના સ્થૂલ અને સૂક્ષ્મ વિભાગે કરે છે. ૯ મા સુધીમાં ક્રોધ, માન, માયાના સ્થૂલ અને સૂક્ષ્મ ટુકડા ઉપશમાવી કે ખપાવી નાંખે છે. ૧૦ મું ગુણસ્થાનક માત્ર લેભના સુક્ષ્મ અંશે દશમા ગુણસ્થાનકે ઉદયમાં ચાલુ હોય છે, તેટલા પૂરતું જ એક સમયે કે વધારેમાં વધારે અંતર્મુદતનું દશમું ગુણસ્થાનક હોય છે, માટે તેનું નામ સૂકમ સંપરાય ગુણ સ્થાનક કહેવાય છે. આ ગુણસ્થાનકને સ્પર્શનારા પણ બે જાતના જેવો હોય છે, ઉપરામશ્રણ ઉપર અથવા ક્ષપકશ્રેણિ ઉપર ચડતા વિશુદ્ધ અને ઉપશમશ્રેણિથી પડતા સંકલિષ્ટ. ૧૧ મું ગુણસ્થાનક આ ગુણસ્થાનકમાં મોહનીયકર્મની તે માત્ર ઉપશમના જ હોય છે. અંતમુદત પુરૂં થતાં જ ઉપમ પામેલા કર્મો ઉદયમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy