________________
૧ પહેલા પગથીએ રહેલા નિાદથી માંડીને—ભવ્ય, અભવ્ય, પંચેન્દ્રિય સુધીના અનંત અનંત જીવરાશિ દર્શાવી શકાય, ગાઢ અજ્ઞાન મૂર્છાવસ્થામાં પડેલા માકામી, ક્રોધી, માની, માસી, લોભી, લુટારા, હિંસક,શિકારી, મિદરા પીનારા, તાકાની, લુચ્ચા, બદમાશ, માખીએ, કીડીએ, જં તુઓ, પશુ, પક્ષીઓ વગેરેથી ખદબદતું તાવી શકાય.
૨ ખીજા પગથિયા ઉપર તેમાંના કાંઈક પ્રકાશવાળા જીવે બતાવી શકાય. મિષ્ટ ભાજનનું વમન કરતાં કરતાં તેને સ્વાદ લેનારનુ પ્રતિક મૂકી શકાય. ૩ ત્રીજે પગથિયે-અ મિથ્યાત્વીઃ અને અર્ધ સમ્ય ́સહિત: એવા જીવે બતાવી શકાય. અર્થાત્ એક તરફ મિથ્યાત્વની સામગ્રી અને એક તરફ જિનમંદિર વિગેરે . સમ્યકત્વની સામગ્રી અતાવી, બન્ને તરફ ઉદાસીન રૂપે ચીતરી શકાય, અને સામે દૃષ્ટાંત તરીકે અન્ન ઉપર રુચિ કે અસિય ન ધરાવતા નાળીયેરદીપના મનુષ્ય! ચીતરી શકાય.
૪ ચોથે પગથિયે—જિનમંદિર જૈન મુનિએ જૈન શાસનઃ વિગેરે તરફ આદર રાખવા છતાં, આપવા છતાં, રંગ, રાગ, મેાજમજાહુમાં પડેલા અને વૃત્તિ ન સેવી શકનારા જીવો બતાવી શકાય.
૩૪૯
૫ પાંચમે પગથિયે—જૈનશાસન વિગેરેના આદર અને આરાધના કરી રહેલા ખાર વ્રતધારી શ્રાવકા, પ્રતિમા વહન કરતા શ્રાવકા બતાવી શકાય.
Jain Education International
જૈન આગમઃ તેને માટે ભાગ ખાસ ત્યાગ
૬ છઠ્ઠે પગથિયે—મુનિ મહારાજા, ધ્યાનમાં, આત્મસાધનામાં ધાર્મિક અનુષ્ઠાતામાં લાગેલા હોવા છતાં, સ્હેજ ઝોકાં ખાતા કે વાતચીત કરતાં પ્રમાદમાં પડેલા બતાવી શકાય.
For Private & Personal Use Only
www.jainelibrary.org