SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્ત્વધારીઓમાં ત્રણ પ્રકાર પડી જાય છે. ૧ સમ્યકૂવથી પડતી વખતે સ્વલ્પ સમ્યક્ત્વવંત, ૨ અધસમ્યક્ત્સવ-અધ મિથ્યાત્વવત અને ૩ વિશુદ્ધ સમ્યક્ત્વવંત. એટલે ૧ મિથ્યાત્વ. ૨ સાસ્વાદન. ૩ મિશ્ર. અને ૪ સમ્યક્ ત્વવંત ગુણસ્થાનકો. એમ ચાર વિભાગ ગુણસ્થાનકોના થયા. હવે સમ્યક્ત્વવંતમાં નીચે પ્રમાણે ભેદા પડે છે. ૧ સમ્યક્ત્વ છતાં ચારિત્ર રહિત. એટલે અવિરતિ, (૪ થું) ૨ સમ્યકૃત્વ છતાં ચારિત્ર સહિત. સમ્યકૃત્વ છતાં ચારિત્ર સહિતના બે પ્રકાર પડે છે. ૧ દેશથી ચારિત્રવત. (૫ મું) સથી ચારિત્રવતના બે પ્રકાર પડે છે. પ ૨ સર્વથી ચારિત્રવત. ૧ પ્રમાદ સાથે સવ ચારિત્રવત (૬ઠું·) ૨ અપ્રમાદ સાથે સર્વ ચારિત્રવત. અપ્રમાદ સાથે સ` ચારિત્રના એ પ્રકાર પડે છે. ૧ કેવળી અવસ્થા ૨. છદ્મસ્થાવસ્યા. કેવળજ્ઞ!ન સાથેના અપ્રમત્ત ચારિત્રના બે પ્રકાર પડે છે ૧ મન વચન કાયાના ચેગ સાથે અપ્રમત્ત ભાવે રહેલા સથી ચારિત્રવંત કેવળી–સયેાગી કેવલી સવ" ચારિત્રવ ́ત (૧૩ મું ૩૦) ૨ મન વચન કાયાના યોગે વિના અપ્રમાભાવે રહેલા સથી ચારિત્રવ‘ત. કેવળજ્ઞાની-અયેાગી કેવલી અપ્રમત્ત સ` ચારિત્રવત (૧૪ મું ગુ॰) છદ્મથ અપ્રમત્ત સવથી ચારિત્રવતના બે પ્રકાર પડે છે. Jain Education International ૧ શ્રેણિ ન માંડનાર—યથાપ્રવૃત્ત કરણવાળા (છ મુ.) ૨ અને શ્રેણિ માંડનાર-અપૂર્ણાંકરણી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy