SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૯ (૧૭) કાઢીએ. ત્યારે-દેશવિરતિ ગુણઠાણે સત્યાસી (૮૭) ને ઉદય હોય. ૫. હવેતિર્યંચની ગતિ ૧, તિર્યચનું આયુઃ ૨૬ એહને તે જાતિ સ્વભાવે જ પ્રમત્ત ગુણઠાણું ન હોય, અને નીચૌર્ગોત્ર તે ગુણપ્રત્યયે પ્રમત્તને ન હોય, ઉદ્યોત નામ તે તિર્યંચમાં જ હોય, અને ત્રીજા પ્રત્યાખ્યાનીય કષાય તે સર્વવિરતિના ઘાતક છે. તે માટે એ આઠને છેદ કરીએ-૮૭ માંહેથી ૮ કાઢીએ, અને આહારકટ્રિક ભેળવીએ, ત્યારે છ પ્રમત્ત સંવત ગુણઠાણે ૮૧ પ્રકૃતિને ઉદય હેય. આહારક દ્વિક તે પ્રમત્ત સંયતજ કરે, તે માટે ઠેજ ઉદયે હેય. ૬ વળી નિદ્રાનિદ્રા ૧, પ્રચલાપ્રચલા ૨, થીણુદ્ધિ ૩, એ થીણદ્વિત્રિક અને આહારક દ્રિકઃ એ પાંચને ૮૧ માંહેથી છેદ કરીએ, ત્યારે અપ્રમત્ત ગુણઠાણે છોંતેર ૭૬ને ઉદય હેય. એ પાંચ પ્રકૃતિ પ્રમાદ રૂપ છે, તે માટે તે અપ્રમત્તને ન હેય. યદ્યપિ-આહારક શરીર તે પ્રમત્ત સાધુ કરે, પણ પછી વિશુદ્ધ પરિણામે આહારકવંત થકે અપ્રમત્ત ગુણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy