________________
૨૦૯
ઉત્પત્તિ સ્થળ
મરણ સ્થળ
+–વક્ર-વળાંક
-
ઉત્પત્તિ
મરણ સ્થળ
ચોકડી કરેલ સ્થળે આનુપૂવી નામકર્મને ઉદય થાય છે.
૧૧૮, ૧, નારક આનુપૂવી નામકર્મ–આકાશ પ્રદેશની શ્રેણી ઉપર થઈને નરક ગતિ તરફ ચાલતાં વળાંક વળવાને હોય ત્યાં ત્યાં જીવને અટકવા ન દેતાં નારક તરફ વાળી દઈ નરક ગતિમાં પહોંચાડનાર કર્મ–નારક આનુપૂવી નામકમ
૧૧૯. ૨. દેવ આનુપૂવ' નામકર્મ–દેવગતિ તરફ જતાં વળાંક વળવાના સ્થળે મદદ કરીને જીવને દેવગતિમાં લઈ જનાર કમ.
૧૨૦. ૩. મનુષ્ય આનુપૂવી નામકમ—મનુષ્યગતિ તરફ જતાં વળાંક વળવાના સ્થળે મદદ કરીને મનુષ્યગતિમાં લઈ જનાર કર્મ.
૧ર૧. ૪. તિર્યંચ આનુપૂર્વી નામકમ–તિર્યંચગતિ તરફ જતાં વળાંક વળવાના સ્થળે મદદ કરી છવને તિર્યંચગતિમાં લઈ જનાર ક.
ક, ભા. ૧-૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org