________________
૨૦૬ તે સર્વનું એકીકરણ કરીને જૈન શાસ્ત્રકારોએ કર્મગ્રંથ વિગેરેની શાસ્ત્રીય પરિભાષામાં પાંચ રંગ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ નક્કી કર્યા છે. તેમાં સર્વનો સમાવેશ થાય છે.
વર્ણ પાંચ-લાલ, પીળો, કાળો, લીલે, ઘેળો [ રકત, પિત, કૃષ્ણ, નીલ, વેત ] - ગંધ બે—સુંગધ, દુર્ગધ [ સુરભિ, દુરભિ ]
રસ પાંચ–ગળ્યો, ખારો, તુરો, કડવો, તીખે [મધુર, લવણ, કષાય, તિક્ત-કડવો, કટુ-તીખ ]
સ્પર્શ આઠ-સુંવાળે – ખડબચડો, કંડો–ઉન, હલકે-ભારે, ચીકણે-લુખ, [મૃદુ-કર્કશ, શીત–ઉષ્ણ, લઘુ-ગુરુ, સ્નિગ્ધ–ક્ષ ] . કેટલાક જીવોનાં શરીર લાલ હોય છે, બેર. કેટલાકનાં કાળાં હોય છે, કાગડો કેટલાકનાં પીળાં હોય છે, હળદર. કેટલાકનાં લીલાં હોય છે, પિપટ. કેટલાકને રંગ ઘળા હોય છે, બગલા.
ડુંગળી, લસણ, વિગેરે કેટલાક નાં શરીર દુગંધવાળાં હોય છે. ગુલાબ વિગેરે જીવોનાં શરીર સુંગધી હેય છે. | મરચાં તીખાં હોય છે. શેરડી ગળી હોય છે. કરીયાતું કડવું હોય છે. હીમજ તુરી હોય છે. મીઠું ખારું હોય છે.
પાણીનું શરીર ઠંડુ હોય છે. અગ્નિનું શરીર ઉનું હોય છે. રૂનું શરીર હલકું હોય છે. લોઢાનું શરીર ભારે હોય છે. મગનું શરીર લુછું હોય છે. એરડીનું શરીર સ્નિગ્ધ હોય છે. ટેટી, ફણસ, સીતાફળનું શરીર ખડબચડું હોય છે. તરબુચનું સુંવાળું હોય છે. આવા સંખ્યાબંધ દાખલા ગણાવી શકાય છે. આ
એક જીવના શરીરમાં એક કરતાં વધારે રંગ, રસ, ગંધ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org