SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ સાતા અને અસાતા વેદનીય ક-અનુકૂળ અને પ્રતિકૂળ સામગ્રી અપાવે છે. પરંતુ તે સામગ્રી મળ્યા પછી એક જાતની ખુશીની અને નાખુશીની લાગણી થાય છે. તે આ તિ અને અરિત મેાહનીય ક્રમને અંગે થાય છે. એ એ કમ ન હોય, તા ઋદ્ધિ છતાં સાતા વેદનીય હાય, અથવા કષ્ટ છતાં અસાતા વેદનીય હાય, પરંતુ તેને લીધે ખુશી-નાખુશી રૂપી મેાહ ઉત્પન્ન ન થાય. અને દુઃખ અને સુખની સામગ્રી પૂરી પાડવાનું કામ વેદનીય કર્મોનું છે. પરંતુ તેથી મન બગાડવાનું એટલે કે મલકાવવાનુ` કે-આત્માને નારાજ કરવાનું કામ રતિ-અતિ મેહનીય કર્મનું છે. ૩૯. ૪. શાક નાકષાય માળનીય સમ્યક્ ચારિત્રાવર ણીય કર્મ-સગાં વ્હાલાના મરણ વિગેરેથી રેવુ પડવું, ઊંડા નિસાસા નાંખવા વિગેરે શોકની લાગણી થાય છે. તે ઉત્પન્ન કરાવનાર આ ક છે. ૪૦. ૫. ભય નાકષાય માહુનીય સમ્યક્ ચારિત્રાવર્ ણીય કર્મ—કારણ હોય કે ન હોય, પણુ આવાની લાગણી પ્રાણીઆમાં હાય છે. તે ઉત્પન્ન કરાવનાર આ કમ છે. ૪૬, ૬. જીગુસા નાકપાય માહનીય સમ્યક ચારિત્રાવરણીય ક–સારે। હોય કે ખરાબ હોય, તો પણ દુર કર વાની લાગણી ઉત્પન્ન થાય છે. તે કરાવનાર ". કેટલાકને સારી ચીજ પણ ભાવતી નથી એટલુ જ નહી. પણ તે જોઇને જ તેતે ઊલટી થઈ આવે છે, કે સૂગ ચડે છે, ત્યારે કેટલાકને ખરાબ જોઇ તે પણ સૂગ ચડતી નથી. ચામડીયા, કસાઈ વિગેરેને ટેવને લીધે તેઓની તે લાગÇી દબાઈ જાય છે. પર`તુ તેમને જુગુપ્સા મેાહનીય ઉદય નથી, એમ ન સમજવુ. આ છ નોકષાયો આત્માના અનુસૌકય, સમભાવ, Jain Education International For Private & Personal Use Only અરોક · www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy