SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ ૨ સમ્યમ્ દર્શન: જ્ઞાન: ચારિત્રની મુખ્યતાએ સામાયિકાની મુખ્યતાઓ , ચાર પ્રકારના સામાયિકાની મુખ્યતાઓ છ આવશ્યકની મુખ્યતાએ ” શબ્દ અને અથડની મુખ્યતાએ '' સામાન્ય અને વિશેષની મુખ્યતાએ ,, , પ્રમાણ અને પ્રમેયરની મુખ્યતાએ ,, ,, એ અને તે સિવાયના બીજા અનેક પદાર્થોની મુખ્યતાએ આખા વિશ્વને વિચાર થઈ શકે છે, અને જેન–શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે. તે પૌલિને અનુસરીને કમની મુખ્યતાએ લેક: અલેકને; સર્વ વ્યક ક્ષેત્રઃ કાળ અને ભાવના, સપ્રદપ્રરૂપણા વિગેરે અનેક અનુગ દ્વારની મદદથી ઘણોજ વિસ્તૃત રૂપમાં વિચાર કરવામાં આવ્યું છે. તેમાં જગતના સર્વ દ્રવ્યઃ ક્ષેત્ર: કાળ: ભાવ:ના સવ" વિચારે સમાઈ જાય છે. અને એ રીતે તેના સંપૂર્ણ સ્વરૂપની ગ્રંથરચના કરવા જતાં તે રચી શકાય જ નહીં, છતાં તેને જેમ બને તેમ સંક્ષેપ કરીને કર્મપ્રવાદ પૂર્વ વિગેરેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમાંથી સમજવાને અશક્ત બાળજીવોને માટે પંચસંગ્રહ, કર્મપ્રકૃતિ કમ-પ્રાતઃ વિગેરે ગ્રથો રચીને પૂર્વાચાર્યોએ સરળતા કરી આપી છે. તે પણ કઠણ લાગવાથી કર્મગ્રંથો રચી આપીને વધુ સરળતા કરી આપી છે. એ કર્મગ્રંથે પણ કંઈક વિસ્તારમાં હોવાથી શ્રીમદ્દ દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ આ પાંચ નવા કર્મગ્રંથ રચી આપીને વિષયને વધારે સરળ કરી આપેલ છે. તેમના પ્રથમથી જ નીચે પ્રમાણે નામે ચાલ્યા આવે છે, તે જ નામે નવા કર્માને પણ કાયમ લાગુ રાખ્યાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy