________________
૧૩૦
વણાએ આત્મા સાથે ચેટે, તે કમ છે. ૪ અને ચોંટેલી કાણુ વણા, તે કર્યું.
૫ ચેટતી કામ વગ*ણા જે સમયથી ચાંટે, તે સમયથી માંડીને માત્મા સાથે તેની સત્તા શરૂ થઈ ગણાય.
કમ
ઉયમાં આવ્યા કંઇક ઉથલપાથલ
વિવિધ પ્રકારના બંધ પછી વચ્ચે અમાધાકાળ. તિષેક, ઉદ્દન, અપવન, સંક્રમણ, ઉપશમ, ઉદીરણા, વિગેરે જે જે થવુ હેાય તે થયા બાદ છેવટે જ્યારે તે ક પેાતાનુ ફળ બતાવવા માંડે, ત્યારે તે કહેવાય. પાણીમાં ભાત એર્યા પછી તેમાં થાય છે. છેવટે તે ખાવાલાયક રધાઈ જાય છે–ત્યારે ભાતમાં પહેલેથી રહેલી ખાવા માટેની લાયકાત પ્રગટ થાય છે—ઉદયમાં આવે છે. તે પ્રમાણે કામણુ વ ા પણ આત્મા સાથે એવી રીતે રંધાય છે, કે પછી ઉદયમાં આવે, ત્યારે જુદાં જુદાં ફળે બતાવે છે.
૬ એટલે અધના સમયથી માંડીને ઉદયના છેલ્લા સમય સુધી જે કમ આત્મા સાથે લાગેલુ હાય છે, તેથી ત્યાં સુધી તે સત્તા કહેવાય છે.
પૃષ્ઠ ૩ ૧૯ ક ગ્રન્થ
ક ગ્રંથ
આ રીતે વિયાર કરતાં દરેક પ્રાણીના હરેક પ્રકારના જીવનમાં કમ' મુખ્ય ભાગ ભજવે છે. કેમ કે-આત્મા પોતાના જીવનની કોઇ પણ પ્રવૃત્તિ કરવાની શરૂઆત કરે કે તરત જ તેના ઉપર આત્મામાં રહેલા કર્મોના પડદાની અસર થાય જ છે. એ અસરમાંથી પસાર થયા વિના કોઈ પણ કામ થઇ શકતુ જ
નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org