________________
કારણ–બીજ- રૂપવાળી વસ્તુ જ હોવી જોઈએ, એટલે યુગલ પરમાણુએજ જગતમાં હોવા જ જોઈએ, એમ માનવું જ પડશે.
પરંતુ, ઉલટમાં એ પ્રશ્ન થશે કે-આત્મા અરૂપી છે, તેને પ્રકાશ પણ અરૂપી હેઈ શકે, તે અરૂપી પ્રકાશ તે સવ” ઠેકાણે રોકાયા વિના જઈ શકે, તેને રૂપી પદાર્થ શી રીતે ઢાંકી શકે ? આત્માને તે અડકી જ કેમ શકે ?
તેને જવાબ એટલે જ છે કે – - આત્માના પ્રકાશના અંશે અંશની આડે મસ્ક આવી જાય છે, એટલે તે પ્રકાશ રેખાય છે. કરો પ્રકાશને નાશ કરી શક્તા નથી. જેમ વાદળાં સૂર્યના પ્રકાશને નાશ કરી શકતાં નથી, પરંતુ તેને રોકી શકે છે. સૂર્ય ને પ્રકાશ જે કે પુગલની જાતને છે, છતાં વાદળાં કરતાં જુદી જાતની ગોઠવણવાળે છે, એટલે પિતાના કરતાં જુદી જાતની ગોઠવણવાળા વાદળાંથીયે તે ઢંકાય છે.
પરમાણું એટલા બારીક બની શકે છે, કે આત્માની સંસર્ગ વિસગ શકિતને લીધે લાંબા પહોળા થતા આભામાં ગુંચવાઈ જાય છે. પત્થર ઉપર ગમે તેટલું તેલ રેડ, પરંતુ પાણું પ્રવાહી હોવાથી તેમાં જેમ તેલ ભળી જાય છે, તેમ તેમાં ભળી શકતું નથી. હવે પાણીમાં પણ તમને એકરસ થઈ ગયેલું દેખાય, છતાં બારીકમાં બારીક પાણીના અણુની બાજુમાં તેલના બારીક અણુઓ હોય તે પણ સ્વતંત્ર તેલ તરીકે જ હોય. ગમે તેમ ભેળવો. તે પણ તેલ પાણીમય થઈ જતું નથી હોતું, તેમ જ, પણ તેલરૂપે બની જતું નથી. એજ પ્રમાણે દૂઘના અણુએ અણુમાં ધી હોય છે, છતાં
પ્રકા ગોઠવવાળા
તે હકાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org