________________
છે? લખે છે હાથ, અને “હું લખું છું.” એ કેશુમાને છે?
મગજમાં કે મનમાં એ મુખ્ય મત્યનું કામ ચલાવવાને શકિત નથી લેતી.
કેમકે–ગઈ કાલે કે ૨૫ વર્ષ પહેલાં સાંભળેલી વાતને સંઘરી રાખીને આજે યાદ કરવાની શકિત મગજમાં કે • ' મનમાં નથી હોતી. મગજને અને મનને પણ પ્રેરણ કરનાર બંનેયના એક ઉપરી આત્માની જરુર પડે છે.
અને તે ચાલ્યો જાય છે, કે તુરત મન, મગજ, જ્ઞાનતંતુઓ ઈકિયે વિગેરે સર્વ કામ કરતા એકાએક બંધ પડે છે. મુખ્ય વસ્તુ ચાલી જાય છે. માટે બધાય એકી સાથે એકદમ કામ કરતા બંધ પડે છે. શરીર અને તેના તમામ ત વિદ્યમાન છતાં તેમાં દરેક ઠેકાણે બારીકમાં બારીક સ્થળોએ પસી રહેલે એકજ આત્મા શરીરમાંથી ચાલ્યા જાય છે.
એટલે બધું એકાએક બંધ પડી જાય છે. ૧૦ પરંતુ દરેકના આત્મા સરખા છતાં-દરેકના મન, મગજ વિગે
રેની હીલચાલ એક સરખી નથી હોતી. તેનું કારણ–આત્મા અને મન વિગેરે દરેક તત્વોની વચ્ચે કંઈક આડે આવે છે. એ, આડે આવનાર પડદો જુદા જુદા પ્રકાર હોય છે. એટલે મન વિગેરેની પ્રવૃત્તિઓ પણ જુદી જુદી હોય છે.
એક માણસને ૨૦ વર્ષ પહેલાની વાતની યાદ આવી જ જાય છે, ત્યારે બીજા માણસને ગઈ કાલે “શું ખાધું?”
તે પણ યાદ નથી હોતું. એવા ઘણુ દાખલા આપણે સૌ જાણુએ છીએ.
તેનું કારણ–એકના આત્માના જ્ઞાન ઉપર આછો પડદો હોય, તેને તરત જ જૂની વાત યાદ આવી શકે છે. અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org