SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ - કહીયે. તે તે હાથ ન હોવાથી લખી શકતી નથી. પરંતુ તેને બોલવાનું મોટું છતાં શ્રી મહાવીર શબ્દ બેસવાનું કહેશે તે પણ બેલી શકતી નથી. સાંભળવાને કાન છે, છતાં આપણે શું કહીએ છીએ ? તે, તે સમજી શકતી નથી. આપણે શ્રી મહાવીર શબ્દ બોલી, તે, તે સાંભળે છે, તેના મગજમાં જ્ઞાનતંતુઓ એ અવાજ પહોંચાડે છે, તેનું મન તેના આત્મા પાસે એ શબ્દ લઈ જાય છે. અને તેના આત્મામાં એ શબ્દ સાંભછે ત્યાનું જ્ઞાન પણ થાય છે. પણ શ્રી મહાવીર એ શબ્દ છે? કે શું છે ? તેનું શું કરવું ? એ કાંઈ તેને સમજાતું નથી. એટલે આપણે પાંચ વાર શ્રી મહાવીર બલવાનું કહીએ, તે પણ તે કાંઈ કરી શકશે નહીં. પરંતુ ચકારે કરશે, કે તરત તે સમજશે કે-“મને અહીંથી જવાનું કહે છે અને ચાલવા પણ માંડે છે. તો ગાયને કાન, જ્ઞાનતંતુઓ, મગજ, મન, આત્મા, જ્ઞાન, ચેતના વિગેરે છતાં શ્રી મહાવીર શબ્દની આપણી બોલવાની વાત તરફ તેને ખ્યાલ જ જતો નથી. અને ડચકારાને માન આપી ચાલવા માંડે છે, તેનું શું કારણ હશે ? ૭ તેનું કારણ એ જ સમજાય છે, કે–તેના આત્મા અને મનની છે વચ્ચે એવું કંઈક આડે આવે છે, કે જેને લીધે તેને શ્રી મહાવીર શબ્દ વિષે શું કરવું ? તેની બરાબર સમજ પડતી જ નથી. • જ્ઞાનશક્તિવાળો આત્મા છે . તેની આડે આવતું કંઈક, ' , મન: મગજ: • જ્ઞાનતંતુઓ: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy