________________
૧૧૦
પકુણઈકબાંધે. જિણું-ઈ-ભરો જિનાદિકને ભક્તઃ ઉચ=ઉચ્ચગેત્ર નીઅં=નીચત્રઃ ઇઅર-હા તેથી ઈતર એટલે વિપરીત પ્રકારે ઉ=ોઃ ૬૦
ગાથાર્થ : હમેશાં ગુણગ્રાહીઃ નિરહંકારી: ભણવા-ભણવવાને રસિક અને જિનેશ્વર પ્રભુ વિગેરેને ભક્તઃ ઉચ્ચ ગોત્ર અને તેથી વિરુદ્ધ હેય, તે નીચ ગોત્ર: બાંધે છે. ૬૦
સર્વના ગુણજ દેખે, પણ અવગુણ દેખે નહીં; આઠ મદ રહિત હોયઃ ભણવું ભણાવવું, તે ઉપર નિત્ય-સદાય રુચિ હોય તે-પ્રકર્ષે કરીને ઉચ્ચત્ર ઉપાજે.
વળી જિનઃ સિદ્ધ સાધર્મિક પ્રમુખને ભક્તસેવાકારી હોય, તે જીવ પણ ઉચ્ચગેત્ર ઉપાજે.
એ થકી અન્યથા વિપરીત હોય તે નીચત્ર ઉપજે. ૭. ૬૦
जिण-पूआ-विग्ध-करो हिंसाऽऽइपरायणो जयइ विग्छ । इअ कम्म-विवागोऽयं लिहिओ देविंद-सूरी हिं ॥१॥ | શબ્દાર્થ_જિપૂઆ-વિશ્થ-કૉજિનેશ્વર પ્રભુની પૂજામાં અડચણ કરનાર હિસા-ડડઈપરાયણે હિંસા વગેરે પાપ સ્થાનકોમાં આસક્તઃ જયઈ=બાંધે. વિશ્વ= અંતરાય કર્મ ઈઅ એ પ્રમાણે કમ્પ-વિવા=કર્મવિપાક. લિહિએ =લખ્યોઃ દેવિંદ-સૂરી હિં=શ્રી દેવેન્દ્રસૂરિએ. દા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org