SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ દૃષ્ટાંત વિઘ્નઃ તે-અંતરાય કમ્મ તેહને ઉદયે જીવ પણ છતે ચેાગે દાનાદિક કરી ન શકે. એટલે, એ-અ'તરાય ક'ની પાંચ પ્રકૃતિ કહી. એટલે, એ-આઠે કર્મ્સની ૧૫૮ પ્રકૃતિ વિત્રરીને કહી ૫૩ પરિળીબત્ત-નિવ-વધાય-ગોસ-લતાણાં | अच्चा - ssसायणयाए आवरण-दुर्ग जिओ जयइ ॥ ५४ ॥ શબ્દાથ-પડિણીઅત્તણુ-નિહવ—વદ્યાયપએસ-અતર એણુ=પ્રત્યેનીકપણું: એળવવું; હણુવું: દ્વેષ કરવા અને અતરાય કરવાથી. અચા-ડઽસાયણયાએ-અત્યંત આશાતના કરવાથી, આવરણુ-દુગ =એ આવરણુઃ (જ્ઞાનાવરણીય દર્શનાવરણીયઃ) જિઆ=જીવ. જયઇ=ઉપાજે છે. ૫૪ ૧૦૩ ગાથાથ પ્રત્યેનીકત્વ; નિહનવ: ઉપઘાત: પ્રદ્વેષઃ અને અંતરાયાથી તથા ઘણી આશાતના કરવાથી જીવ બન્ને ય પ્રકારના આવરણ કર્મ બાંધે છે. ૫૪ આઠ કમ્મ બાંધવાના મુખ્ય હેતુ તે— મિથ્યાત્વ ૧ અવિરતિ ૨ઃ તે-તે ચેાથા કશ્મગ્રથને વિષે સવિસ્તરપણે કહેશે, તે માટે ઈહાં સ્થૂળ કહે છે ઃ-~~~ Jain Education International કપાય ૩ઃ યોગ ૪: છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy