SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ aspવધewવ વારસ અનેજે હજી અધુરી પર્યાપ્તિએ મરશે, તે-લબ્ધિ અપર્યાપ્તા. ૨૦ અને, જે હજી અપર્યાપ્ત છે, પણ પર્યાપ્ત થશે, તેકરણ અપર્યાપ્ત. ૩ અને, જેણે સર્વ પર્યાપ્તિ પૂરી કરી છે, તે-કરણ પર્યાપ્ત કહીએ. ૪. ૪૯, પ્રત્યેક સ્થિર શુભ અને સૌભાગ્ય નામકર્મपत्तेवतः पत्ते उदएणं दत-अद्विमाइ थिर । नावरि सिराइ सुह, सुभगाओ सव्व-जण-इटो ॥५०॥ શબ્દાર્થ–પઅ-તણુ=પ્રત્યક- જુદા શરીરવાળો. પર=પ્રત્યેક નામકર્મના ઉદએણું=ઉદયે કરી; દંત=દાંતઃ અટિકમાઈ અસ્થિ-હાડકાં આદઃ થિર સ્થિર: નાવરિત્ર નાભિ ઉપર સિરાઈ=મસ્તક આદિઃ સુહ=શુભ નામકર્મના ઉદયથી. સુભગાઓ સૌભાગ્ય નામકર્મના ઉદયથી. સવજણ—ઇઠે સર્વજનને ઇષ્ટ-વલ્લભ-હાલે. ૫૧ ગાથાથ. પ્રત્યેક નામકર્મના ઉદયથી (જીવ) પ્રત્યેક શરીરવાળે થાય. દાંતઃ હાડકાં, વિગેરે સ્થિર થાય. દુથી ઉપરના માથું વગેરે શુભ ગણાય. સૌભાગ્ય નામકર્મના ઉદયથી દરેકને વહાલો - ત્યાગે, પુ... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy