SearchBrowseAboutContactDonate
Page Preview
Page 743
Loading...
Download File
Download File
Page Text
________________ સાને આવે અશાન પરીષહ કેમ સંભાવે ઉત્તર પ્રજ્ઞાપરીષહનું ગર્વ અને અજ્ઞાન પરીષહનું દીનતા કારણ નથી, કિંતુ જ્ઞાન અને અજ્ઞાન છે. અર્થાત વિશિષ્ટ બુદ્ધિ મળવાથી ગર્વ કરવા એ પ્રજ્ઞાપરીષહ નથી, કિંતુ વિશિષ્ટ બુદ્ધિની પ્રાપ્તિ એ જ પ્રજ્ઞાપરીષહ છે. વિશિષ્ટ બુદ્ધિ મળ વાથી ગર્વ કરે એ પ્રજ્ઞાપરીષહને અજય છે. તે રીતે વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ ન થવાથી દીનતા કસ્વી એ અજ્ઞાન પરીષહ નથી, કિંતુ વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ ન થવી એ. જ અજ્ઞાન પરીષહ છે. વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ ન થવાથી ધનતા કથ્વી એ અજ્ઞાન પરીષહને અજય છે. ૧૧ મા અને ૧૨ મા ગુણસ્થાને પ્રજ્ઞા=વિશિષ્ટ બુદ્ધિ અને અજ્ઞાન અને સંભવે છે. અલબત્ત, ૧૧ મા અને ૧૨ મા ગુણસ્થાને ગર્વ અને દીનતા ન હોવાથી પ્રજ્ઞા અને અજ્ઞાન પરીષહને અજય ન થાય. જય જ થાય, પણ પરીષહ તે આવે. કારણ કે ૧૧ મા અને ૧૨માં ગુણસ્થાને પ્રજ્ઞા અને અજ્ઞાન બંને સંભવે છે. તેરમા સુથાને કેવલજ્ઞાન હોવાથી પ્રજ્ઞા=વિશિષ્ટ બુદ્ધિ અને અજ્ઞાન ન હોય. એથી એ બે પરીષહે પણ ન હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy