________________
- જ -બ્રહ્માના પ્રકરણ વગેરે પ્રથામાં દેશવાસિક બતમાં સર્વ તેને સૂક્ષેપ થાય છે એમ જણાવ્યું છે
જ્યારે અહીં (આ વિવેચનમાં) પાંચ અણુવ્રત અને ત્રણ ચાલ- એમ આઠ" તેને સંક્ષેપ કરવાનું વિધાન છે. એવા ભાવનું જણાવ્યું છે તેનું શું કારણ? ઉત્તર-ચાર શિક્ષાત્રતેને સંકેચ ન થાય. કારણ કે તે આત્માને ઉપકારી છે. શિક્ષાત્રતે મુભ પ્રવૃત્તિ રૂપ છે. (જો કે પરમાર્થથી સામાયિક આદિ પાપથી નિવૃત્તિરૂપ છે. પણ બાહ્યદષ્ટિએ શુભપ્રવૃત્તિરૂપ પણ છે ) આથી તેને સંકેચ ન થાય. તથા ધર્મસંગ્રહમાં શ્રાદ્ધદિનકૃત્યની બે ગાથાની (ગા. ૩૦૦૩૦૧) સાક્ષી પૂર્વક આઠ વ્રતોનો સંક્ષેપ જણાવ્યું છે. સંબધ પ્રકરણ વગેરેમાં “દેશાવગાસિકમાં સર્વ વ્રતને સંક્ષેપ થાય છે” એમ સ્પષ્ટ પાઠ હૈવા છતાં અર્થોપત્તિથી આઠ વ્રતને સંક્ષેપ થાય.
(૧૭) ૨૨૦ મા પેજમાં નીચેનું લખાણ ઉમેરવું. - ભવનપતિ-વ્યંતર-જાતિષ્કમાં અવધિક્ષેત્ર.
ઉત્કૃષ્ટ તિર્યક–જે દેવેનું અર્ધા સાગરેપમથી ન્યૂન આયુ હોય તેમને સંખ્યા જન, તેથી અધિક આયુષ્ય વાળાને અસયાય થેજન. જેમ જેમ આયુષ્ય અધિક તેમ તેમ અસંધ્યાતનું પ્રમાણ મોટું સમજવું.
ઉત્કૃષ્ટ-ઊ —ભવનપતિને સીધમ સુધી, વ્યંતરજયેતિષને સંખ્યાતાજન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org