________________
: ૬૬૭
सुखप्रसुप्तवत् केचि,-दिच्छन्ति परिनिर्वृत्तिम् । तदयुक्तं क्रियावत्वात्, सुखानुशयतस्तथा ॥२८॥ श्रमक्लममदव्याधि,-मदनेभ्यश्च संभवात् । मोहोत्पत्तविपाकाच, दर्शनध्नस्य कर्मणः ॥२९॥ लोके तत्सदृशो ह्यथः, कृत्स्नेऽप्यन्यो न विद्यते । उपगीयेत तद् येन, तस्मानिरुपमं सुखम् ॥ ३०॥ लिङ्गप्रसिद्धः प्रामाण्या-दनुमानोपमानयोः ।
अत्यन्तं चाप्रसिद्धं तद् , यत् तेनानुपमं स्मृतम् ॥ ३१ ॥ કારી છે, વાયુ સુખકારી છે એ પ્રમાણે સેક્સ વિષયમાં સુખશબ્દનો પ્રયોગ થાય છે. (૨) દુઃખ ન હોય તો પુરુષ પિતાને હું સુખી છું એમ માને છે. (૩) પુણ્યકર્મના વિપાથી ઈષ્ટ ઈદ્રિયવિષયથી ઉત્પન્ન અનુભવને સુખ કહેવામાં આવે છે. (૪) કમ અને કલેશથી સર્વથા મુક્તિ થવાથી મોક્ષમાં સર્વથી ઉત્તમ સુખ હેાય છે.
(૨૮–૨૯) કેટલાકમેક્ષને=મોક્ષ સુખને સુખપૂર્વક ગાઢનિદ્રામાં સૂતેલા પુરુષના સુખ જેવું માને છે તે યુક્ત નથી કારણ કે નિદ્રામાં ક્રિયા હોય છે, અને સુખનું તારતમ્ય હોય છે. તથા શ્રમ, ખેદ, મદ, રોગ : અને મિથુનક્રિયાથી, રતિ-અરતિ આદિ મેહથી, અને દર્શનાવરણ. કર્મના ઉદયથી નિદ્રા આવે છે. (મેક્ષમાં આ કારણે હોતાં નથી.)
(૩૦) સંપૂર્ણ વિશ્વમાં મોક્ષસુખ સમાન અન્ય કોઈ પદાર્થ નથી, કે જેની સાથે મેક્ષસુખને સરખાવી શકાય. આથી મોક્ષસુખ અનુપમ છે.
(૩૧) એક્ષસુખ અનુમાન અને ઉપમાનથી જાણી શકાય તેમ નથી. કારણ કે તેને જાણવા માટે કોઈ લિંગ-ચિહ્ન પ્રસિદ્ધ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org