________________
પર
શ્રી તસ્વાર્થાધિગમ સૂત્ર * ~ ~~
પૂર્વ પ્રાગ, અસંગ, બંધવિછેદ તથાગતિપરિણામ એ ચાર હેતુઓથી આત્મા સર્વકર્મ-ક્ષય થતાં ઊર્ધ્વ ગતિ કરે છે.
અહીં ત્રણ પ્રશ્નો ઊઠે છે. (૧) સર્વ કર્મ ક્ષય થતાં આત્માની ગતિ ઊર્વે જ કેમ થાય છે? તિછ (વાંકી) કે - અધે (નીચે) કેમ થતી નથી ? (૨) સંસારી આત્માની ગતિ ઊર્થ, અધે અને તિછ એમ ત્રણ પ્રકારની કેમ થાય છે? (૩) આત્માને ગતિ કરવામાં રોગ સહાયક છે. પેગ વિના આત્મા ગતિ કરી શકતું નથી. સર્વ કર્મ ક્ષય થતાં આત્મા એગ રહિત હોવાથી ગતિ કેમ કરી શકે? આ ત્રણ પ્રશ્નોના * ઉત્તરે આ સૂત્રમાં આપવામાં આવ્યા છે. તેમાં પ્રથમ પ્રશ્નને ઉત્તર તથાકરિપબિમા એ શબ્દથી આપવામાં આવ્યું છે. બીજા પ્રશ્નને ઉત્તર અસત્યાર્ વશ્વવિર છે એ બે શબ્દોથી - આપવામાં આવ્યું છે. ત્રીજા પ્રશ્નનો ઉત્તર પૂર્વપ્રથTIR એ શબ્દથી આપવામાં આવ્યું છે. એ ઉત્તરે આ પ્રમાણે છે.
પ્રથમ પ્રશ્નનો ઉત્તર–પાંચ દ્રવ્યમાં જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યેને ગતિ કરવાને સ્વભાવ છે. તેમાં પુગલને ઊર્ધ્વ, અધે અને તિછ એમ ત્રણે તરફ ગતિ કરવાને સ્વભાવ છે. જેમકે-દીપક તિ, અગ્નિ આદિને ઊર્વગતિ કરવાને સ્વભાવ છે. પવનરાતિછ ગતિ કરવાને સ્વભાવ છે. પથ્થર આદિને અર્ધગતિ કરવાને સ્વભાવ છે. પણ આત્માને "કેવળ ઊર્વગતિ કરવાને સ્વભાવ છે. ઊંદર્વગતિ કરવાના સ્વભાવથી આત્મા સર્વ કર્મ ક્ષય થતાં ઊર્ધ્વ ગતિ કરે છે.
બીજા પ્રશ્નનો ઉત્તર–જે આત્માને કેવળ ઊર્ધ્વગતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org