SearchBrowseAboutContactDonate
Page Preview
Page 671
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૬ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર - પ્રાયશ્ચિત્તના ભેદનું વર્ણન आलोचन-प्रतिक्रमण-तदुभय-विवेक-व्युत्सर्ग-तपश्छेदrદાજેસ્થાપનાનિ | ૧-૨૨ / આલોચના, પ્રતિક્રમણ, તદુભાય (આલોચના પ્રતિક્રમણ), વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, પરિહાર, ઉપસ્થાપના એમ પ્રાયશ્ચિત્તના નવ ભેદે છે. (૧) આલેચના-આત્મ સાધનામાં લાગેલા દેશે ગુરુ આદિની સમક્ષ પ્રગટ કરવા. (૨) પ્રતિક્રમણલાગેલા દેશે માટે મિશ્ય દુષ્કૃત આપવું. અર્થાત્ ભૂલને હાર્દિક સ્વીકાર કરવા પૂર્વક આ અયોગ્ય કર્યું છે એ પશ્ચાત્તાપ કરે અને ભવિષ્યમાં તેવી ભૂલ ન કરવાને નિર્ણય કરવો એ પ્રતિક્રમણું. (૩) તદુભય-આચના અને પ્રતિક્રમણ એ બંનેથી દોષની શુદ્ધિ કરવી. અર્થાત્ દોષને ગુરુ આદિની સમક્ષ પ્રગટ કરવા અને અંતઃકરણથી મિથ્યાદુષ્કૃત આપવું. (૪) વિવેક-વિવેક એટલે ત્યાગ. આહાર આદિ ઉપગપૂર્વક લેવા છતાં અશુદ્ધ આવી જાય તે વિધિપૂર્વક તેને ત્યાગ કરવો એ વિવેક છે. (૫) વ્યુત્સ–વશેષ પ્રકારે (ઉપગ પૂર્વક) ઉત્સર્ગ ( –ત્યાગ) તે વ્યુત્સર્ગ. અર્થાત્ ઉપગ પૂર્વક વચન અને કાયાના વ્યાપારને ત્યાગ તે વ્યુત્સર્ગ (કાઉસ્સગ) તપ છે. અને ઘણુય કે જંતુમિશ્રિત આહારયાણી, મળ-મૂત્ર વગેરેના ત્યાગમાં તથા ગમનાગમન આદિ ક્રિયાઓમાં લાગેલા દેની શુદ્ધિ કાત્સગથી કરવામાં આવે છે. (૬) ત૫-પ્રાયશ્ચિત્તની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy