SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ -નવમે અધ્યાય ૫૫ તીર્થમાં શ્રી જંબુસ્વામી સુધી આ ચારિત્ર હતું. તેમના નિર્વાણ બાદ આ ચારિત્રને વિચ્છેદ થયે. (૪) સૂમસં૫રાય-સૂમસં૫રાય શબ્દમાં સૂક્ષમ અને સંપરાય એ બે શબ્દો છે. સંપરાય એટલે લે. જ્યારે ચાર કષાયમાં કેવળ લેભ જ હોય અને તે પણ સૂક્ષ્મ (-અતિ અલ્પ પ્રમાણમાં) હોય ત્યારે આ ચારિત્ર હેય છે. કેવળ સૂક્ષ્મ લેમ દશામા ગુણસ્થાને જ હોય છે. માટે આ ચારિત્ર પણ દશમા ગુણસ્થાને જ હોય છે. દશમા ગુણસ્થાને મેહનીયની ૨૭ પ્રકૃતિએને ક્ષય કે ઉપશમ થઈ ગયે હોય છે. માત્ર લેભને જ ઉદય હોય છે. લેભ પણ સૂમ (–અત્યંત અલ્પ પ્રમાણમાં) હોય છે. દશમું ગુણસ્થાન શ્રેણિમાં હોય છે. અત્યારે શ્રેણિનો અભાવ હોવાથી સૂક્ષ્મસંપરાય ચારિત્રને પણ અભાવ છે. (૫) યથાખ્યાત-થાખ્યાત એટલે જેવા પ્રકારનું કહ્યું હોય તેવા પ્રકારનું. જિનેશ્વર ભગવંતોએ જેવા પ્રકારનું ચારિત્ર કહ્યું છે તેવા પ્રકારનું જે ચારિત્ર તે યથાખ્યાત ચારિત્ર. જિનેશ્વર ભગવંતોએ શ્રેષ્ઠ ચારિત્ર તરીકે અકષાય -કષાય રહિત) ચારિત્રને કહ્યું છે. આથી કષાયના ઉદયથી સર્વથા રહિત ચારિત્ર યથાખ્યાત ચારિત્ર. ૧૧, ૧૨, ૧૩, ૧૪ એ ચાર ગુણસ્થાનમાં કષાયના ઉદયને બિલકુલ અભાવ હોય છે. આથી એ ચાર ગુણસ્થાનવતી સાધુઓને ૧. ૧૧ મા ગુણસ્થાને કષાયાને ઉપશમ યા ક્ષય છે. ૧૨-૧૩ ૧૪ એ ત્રણ ગુરુસ્થાનમાં ક્ષય હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy