________________
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર સમ્યગ્દશનથી ચલિત ન થવું એ જય, અને ચલિત થવું એ પરિષહ અજય છે. [૯]
પરિષહેની ગુણસ્થાનકમાં વિચારણसूक्ष्मसंपराय-छद्मस्थवीतरागयोश्चतुर्दश ॥९-१० ॥ - સૂમસં૫રાય, ઉપશાંત મેહ અને ક્ષીણમેહ. (૧૦-૧૧-૧૨) એ ત્રણ ગુણસ્થાનકમાં સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક, ચર્યા, પ્રજ્ઞા, અજ્ઞાન, અલાભ, શય્યા, વધ, રંગ, તૃણસ્પર્શ, અને મલ એ ૧૪ પરિષહે હોય છે. અર્થાત્ આ. ૧૪ પરિષહ ૧૨ મા ગુણસ્થાનકે સુધી સંભવે છે.
શેષ આઠ પરિષહ મેહનીય કર્મજન્ય હેવાથી અને આ ત્રણ ગુણરથાનકમાં મેહને ઉદય ન હોવાથી નવમા ગુણસ્થાનક સુધી જ હોય છે. યદ્યપિ દશમા ગુણસ્થાને સૂક્ષ્મ લેભ હોય છે, પણ તે અત્યંત સૂક્ષ્મ હોવાથી સ્વીકાર્ય કરવા અસમર્થ હોય છે. (૧૦) સગી કેવમાં પરિષહેની વિચારણું
gી જિને / ૧-૨ | - જિનમાં અગિયાર પરિષહે સંભવે છે.
જિનને ઘાતી કર્મોને ઉદય ન હોવાથી ઘાતી કર્મના ઉદયથી થતા પરિષહ હોતા નથી. જિનને વેદનીય કર્મને ઉદય હોવાથી વેદનીય કર્મના ઉદયથી થતા સુધા, વિપાસા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org