________________
૫૧
શ્રી તત્ત્વાર્થાધિગમ
-શરીરને મહારથી સાફ કરવા છતાં ઘેાડી જ વારમાં મૂ સ્થિતિમાં આવી જાય છે. શું કાલસે કદી ધોળા થાય જો કેાલસા ઉજળા થાય તેા કયા પવિત્ર અને ! (૭) આગળ વધીને કાયા શુચિ પદાર્થોને પણ અશુચિ બનાવી દે છે. જે વસ્તુ પ્રથમ સુંદર અને સ્વાદિષ્ટ લાગતી હોય તે જ વસ્તુ પેટમાં ગયા પછી બહાર કાઢવામાં આવે તે જોવી પણ ગમતી નથી. તે ફ્રી મેઢામાં તે શી રીતે નખાય અને હાથ લગાડવાની પણ ઈચ્છા થતી નથી. સુગંધી વસ્તુ પણ પેટમાં જતાં જ દુર્ગંધવાની અની જાય છે. આથી કાયા સ્વયં અશુચિ હોવા ઉપરાંત અશુચિકારક છે.
ફળ-આમ વિવિધ દૃષ્ટિએ શરીરની અશુચિનુ ચિંતન કરવાથી શરીર ઉપર ઉદ્વેગ-અપ્રીતિ ઉત્પન્ન થાય છે. આથી સદા માટે શરીરના નાશ કરવાની–જન્મના અંત લાવવાની ઈચ્છા થાય છે. જન્મના અંત લાવવા શરીરના મમત્વને! ત્યાગ કરી યથાશક્તિ પ્રવૃત્તિ થાય છે.
(૭) આસવ-આસવ એટલે કર્મોનુ આત્મામાં
१. स्थानाद् बोजादुपष्टम्भान्निःस्यन्दान्निधनादपि । कायमाधेयशौचत्वात् पण्डिता ह्यशुचिं विदुः ॥
(પાત ંજલ યા. ૬. અ. ૨ સૂ. ૫ ની ટીકા )
ઉત્પત્તિસ્થાન, ઉત્પત્તિનું કારણ. આધાર-ટેકા, નિઃશ્યન્દ-મળનું ઝરણુ, નિધન (જીવ નીકળી ગયા પછી કાઈ તેને અડે તેા સ્નાન કરવું પડે છે), આધેયશૌય (દરરાજ સા કરવી પડે), આ છ કાર શેાથી પડિતા કાયાને અચિ જાણે છે.
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org