________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: પૂર્વધર પ. પૂ. વાચકવર શ્રી ઉમાસ્વાતિ નમ: સ્વ, પ. પૂ. આચાર્ય શ્રી વિજયપ્રેમસૂરિભ્ય નમ: પ. પૂ. આચાર્ય શ્રી વિજયહીરસૂરિભ્યો નમ:
પૂર્વધર વાચકવર શ્રી ઉમાસ્વાતિ મહારાજ પ્રત
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર
[ ગુજરાતી વિવેચન સહિત ]
પ્રથમ અધ્યાય
જગતમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થો છે. ચાર પ્રકારના પુરુષાર્થોમાં મેક્ષ પુરુષાર્થ જ ઉત્તમ છે. આથી મહાપુરુષે ભવ્ય જીને મેક્ષમાર્ગને જ ઉપદેશ આપે છે. આથી અહીં પૂર્વધર કરુણસિંધુ પૂજ્યપાદ શ્રી ઉમાસ્વાતિ મહારાજ પ્રથમ મેક્ષમાર્ગનું પ્રતિપાદન કરે છે. યદ્યપિ, સર્વ પ્રથમ મેક્ષને ઉપદેશ આપવો જોઈએ. કારણ કે જેને મેક્ષનું જ જ્ઞાન નથી તેને મોક્ષ મેળવવાની ઈચ્છા ન થાય. જેને મેક્ષ મેળવવાની ઈચ્છા ન થાય તેને મેક્ષમાર્ગને જાણવાની ઈચ્છા ન થાય. મોક્ષમાર્ગની જિજ્ઞાસા વિના મોક્ષમાર્ગને ઉપદેશ નિરર્થક છે. જેને મુંબઈનું જ જ્ઞાન નથી તેને મુંબઈ જવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org