________________
૫૪૮
શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર કરવું તે એષણા સમિતિ. (૪) આદાન-નિક્ષેપ સમિતિઆદાન એટલે ગ્રહણ કરવું. નિક્ષેપ એટલે મૂકવું. સંયમનાં ઉપકરણને ચક્ષુથી જોઈને તથા રજોહરણ આદિથી પ્રમાજીને ગ્રહણ કરવાં તથા ભૂમિનું નિરીક્ષણ-પ્રમાર્જન કરીને મૂકવાં તે આદાન-નિક્ષેપ સમિતિ.
(૫) ઉત્સગ સમિતિ–ઉત્સર્ગ એટલે ત્યાગ. શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભૂમિનું નિરીક્ષણ-પ્રભાજન કરીને મલ આદિને ત્યાગ કરે તે ઉત્સર્ગ સમિતિ. - પાંચ સમિતિ અને ત્રણ ગુતિને અષ્ટ પ્રવચન માતા તરીકે સંબોધવામાં–માનવામાં આવે છે. જેમ માતા. બાળકને જન્મ આપે છે, પછી તેનું રક્ષણ અને પિષણ કરે છે, તેમ પાંચસમિતિ અને ત્રણ ગુપ્ત પ્રવચનને=સંયમને જન્મ આપે છે. તેનું રક્ષણ-પષણું કરે છે. તેને શુદ્ધ બનાવે છે. ગુપ્તિ અને સમિતિ વિના સંયમ હોય નહિ, તથા સ્વીકારેલા સંયમનું રક્ષણ કે પાલન ન થઈ શકે. આમ સમિતિ અને ગુતિ સંયમની પ્રાપ્તિમાં તથા સ્વીકારેલા સંયમના રક્ષણ-પાલનમાં પ્રધાન કારણ હોવાથી સંયમની-પ્રવચનની માતા છે. [૫]
ધમનું વર્ણનકુત્તમ લ-માવા-ડર્નવ-શૌર-સા–સંયમ– तपरत्यागा-ऽऽकिञ्चन्य-ब्रह्मचर्याणि धर्मः ॥ ९-६॥
ઉત્કૃષ્ટ ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org